સામાન્ય જ્ઞાન ગુજરાતી One liner Short Question- Gujarati ટૂંકા પ્રશ્નો
સરકારી પરીક્ષા માં પુછાય શકે તેવા પ્રશ્નો
1.અવાડી ક્યાં રાજ્ય માં આવેલુ ?
- તમિલનાડુ
2.સાંચી ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ
3.ઝાંસી ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ
4.હઝારીબાગ ક્યા રાજ્યમાં આવેલુ ?
- ઝારખંડ
5.બદ્રીનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ
6. ખતરી તાંબાની ખાન ક્યાં રાજ્યમાં આવેલ
?
- રાજસ્થાન
7.બીજાપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- કર્ણાટક
8. થમબા ક્યાં રાજ્યમાં આવેલ ?
- કરળ
9.ગટ વે ઓફ ઈન્ડિયા ક્યાં રાજ્યમાં ?
- મહારાષ્ટ્ર
10. આનંદભવન ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ
11. ખડગપુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ
12. ગવાલિયર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ
13. ગયા ક્યાં રાજ્યમાં આવેલ ?
- બિહાર
14. ધનબાદ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઝારખંડ
15. બક્શરનુ યુધ્ધ ક્યાં રાજ્ય માં ?
- બિહાર
16.સારનાથ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ
17. ઋષિકેશ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ
18. બોકારો ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઝારખંડ
19.મગેર ક્યાં રાજ્યમાં આવેલ ?
- બિહાર
20. મસુરી ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ
21. ખડગવાસલા ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
22. ઈન્ડિયા ગેટ ક્યાં રાજ્યમાં આવેલ ?
- દિલ્હી
23.બલુરમઠ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ
24. મર્મ ગોવા બન્ડર ક્યાં રાજ્યમાં આવેલ ?
- ગોવા
25. હરિકોટા ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ
26. તિરુપતિ ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ
27. કોચી ક્યાં રાજ્યમાં આવેલ ?
- કરળ
28. કોડાઈકેનલ ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
29. વિજયસ્તંભ ક્યા રાજ્યમાં આવેલ ?
- રાજસ્થાન
30. આગાખાન મહેલ ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
31. ઓમકારેશ્વર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ
32.l અજતા ગુફા ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
33. ચિત્તરંજન ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઓરિસ્સા
34. અલિગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તર પ્રદેશ
35. કલ્લુ મનાલી ક્યાં રાજ્યમાં આવેલ ?
- હિમાચલ પ્રદેશ
36. કન્યાકુમારી ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
37. પરામ્બલુર ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
38. કાંચીપુરમ ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
39. હમ્પી ક્યાં રાજ્યમાં આવેલ ?
- કર્ણાટક
40. રાણીગંજ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ
41.શિવાકાશી ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
42.પવનાર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
43. કરુક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલ ?
- હરિયાણા
44. સીદરી ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ
45.ટીટાગઢ ક્યાં રાજ્યમાં આવેલ ?
- પશ્ચિમ બંગાળ
46.ટરોમ્બે ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
47. પન્ના ક્યા રાજ્યમાં આવેલ ?
- મધ્ય પ્રદેશ
48. અબાલા ક્યાં રાજ્યમાં આવેલ ?
- હરિયાણા
49. નાસિક ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
50.વિશાખાપટનમ ક્યાં રાજ્યમાં આવેલ ?
- આધ્રપ્રદેશ
51. તતીકોરિન ક્યાં રાજ્યમાં આવેલ ?
- તમિલનાડુ
52. નહાવાસોવા બન્દર ક્યાં રાજ્યમાં આવેલ ?
- મહારાષ્ટ્ર
53. નદાદેવી શિખર ક્યાં રાજ્યમાં આવેલ ?
- ઉત્તરાખંડ
54. કાંચનજંઘા ક્યાં રાજ્યમાં આવેલ ?
- સિક્કિમ
55.પડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ
મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો
- બાલકેશ્વર
56.ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે
- દવાત
57.મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
ક્યાં આવેલું છે
- ચન્નઈ
58.એસ્કિમોની કામધેનુ કોણ છે
- રન્ડિયર
59.ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે
કયા બે પ્રાણી જોવા મળે છે
-બળદ અને ઘોડો
60.મૌરી જનજાતિ કયા દેશની છે
-મલેશિયા
61. રગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે
- નાગાલેન્ડ
62.ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ
કયો
- લક્ષદ્વીપ
63.યરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી
હતી
- વાસ્કો-ડી-ગામા
64. બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ
છે
-મદનમોહન માલવિયા
65.આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા
-કવિવર રવીન્દ્રનાથ ટાગોર
66.ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી
રેખાનું નામ શું છે
- લાઈન ઓફ કંટ્રોલ
67.હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે
- વાંસળી
68.'ત્રિન્કોમાલી'
બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે
- શરીલંકા
69.કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું
- મહારાણા પ્રતાપ
70.'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા
- ૠષિકેશ મુખર્જી
71.'ઓલવી નાખવું'
અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય
- Put out
72.સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ
કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે
- બરોડા
73.ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે
છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે
-જગન્નાથપુરી
74.આતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે
- પોલીસ સંસ્થા
75.સર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે
જે હાડકાંને મજબૂત બનાવે
-વિટામિન ડી
76.ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને
મળેલ છે
- ઝવેરચંદ મેઘાણી
77.1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા
અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી
-
અમિતાભ બચ્ચન
78.બરિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને
હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું
-
ગગનદીપ કાંગ
79.જીવરામ જોશીની એક પ્રખ્યાત
બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'
-
007
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈