Recents in Beach

Good night quotes in Gujarati text|શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી શુભ રાત્રી શુભ રાત્રી સંદેશ

 gujarati message good night , good night quotes in gujarati text, gujarati good night love message, good night suvichar sms,  શુભ રાત્રી સંદેશ,  romantic good night quotes in gujarati, શુભ રાત્રી ના સુવિચાર  ગુજરાતી શુભ રાત્રી

 વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,

પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે

ચમત્કાર થઇ જાય છે.

💐શુભ રાત્રિ💐 

દુનિયાને તમારા વિચારોથી નહિ,

તમારા કામથી જ મતલબ છે.

🅶🅾🅾🅳   🅽🅸🅶🅷🅸🆃 

જીંદગીમાં બધું છોડી ડો તો ચાલશે,

પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા”

ક્યારેય નાં છોડવી

🌑શુભ રાત્રિ🌑 

‘અંગત’ પાસેથી ‘અપેક્ષા’ રાખવી

એ ‘ગુનો’ નથી,

પણ ‘અપેક્ષા’ માટે ‘અંગત’ બનવું

એ ગુનો છે !!!

💐શુભ રાત્રિ💐  

ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,

દુર એને જ કરે છે

જે આપણા લાયક નથી હોતા.

👿Good Night👿


 

 

જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે,

એક દિવસ એમની જ પાછળ

મોટો કાફલો હોય છે.

🌹શુભ રાત્રી🌹 

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની

આખી બાઝી પલટાઈ જાય છે,

તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની

બાઝી પણ પલટાઈ જાય છે.

🌺શુભ રાત્રિ🌺

શુભ રાત્રી સંદેશ 

મુશ્કેલી વગરનું જીવન મેળવવા

ક્યારેય પ્રાર્થના ન કરો,

પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની

તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.

🌃શુભ રાત્રી🌃 

આંસુની કિંમત કંઈ જ નથી,

પણ જે ખરા સમયે આંસુ લુછી જાય

એની કિંમત જરૂર હોય છે.

💤શુભ રાત્રી💤


 

ભણેલા જ આંગળી ચીંધે,

બાકી અભણ તો આંગળી પકડીને

લઇ જાય સાહેબ..

👹👿Good Night👿👹
Click Her to Shop 

Bluetooth V 5.3, High Bass For Music Lovers, Touch Control Earpods With HD Stereo Sound, 32 Hours Battery, Digital Display 

જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે,

ત્યારે તમારે એનું મીઠું

લીંબુ સરબત બનાવવું જોઈએ..

🍋શુભ રાત્રી🍋 

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,

શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે

પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..

💐શુભ રાત્રી💐 

માથું ભલે ગમે તે દિશામાં હોય,

બસ હ્રદય સાચી દિશામાં હોવું જોઈએ!!

🌙Good Night🌙


 

 

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું,

વિચારેલું કે વાંચેલું નહિ,

પરંતુ આપણું કરેલું નોંધાય છે.!!!

🎨શુભ રાત્રી🎨 

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,

પણ તમે જે રીતે વાત કરો એના પરથી

તમારો ક્લાસ નક્કી થાય છે.

💐Good Night💐 

 

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,

છાંયડો મળશે તો કદાચ અટકી જશો..

🅶🅾🅾🅳   🅽🅸🅶🅷🅸🆃 

 

એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે,

જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય.

💖Good Night💖 

પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે,

પણ પોતાને કોઈ ઓળખી જાય

એ માણસને પોસાતું નથી.

☺Good Night 

 

ઢગલો પુસ્તકો વાંચીને પણ

બે લીટી નથી લખી શકાતી,

પણ એક કડવો અનુભવ તમને

આખું પુસ્તક લખાવી શકે..

😉Good Night😉 

 

સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો

ભૂલ પગથીયું બને,

નહિતર ખાડો જ બને સાહેબ.

💮Good Night💮


 

 

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા,

પણ સફળતા મળી ગયા બાદ

બધા રસ્તા સીધા થઇ જાય છે..

💐Good Night💐 

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,

પણ જવાબદારી અને જોખમ વિનાની

જિંદગી જીવવાની મજા ના આવે.

🅶🅾🅾🅳   🅽🅸🅶🅷🅸🆃


 

 

અવગણના સહન કરીને પણ

જે તમારી ખુશી ઇચ્છતું હોય,

એનાથી વધારે કોણ તમને

પ્રેમ કરતુ હોય..  

🌙Good Night🌟

 
 શુભ રાત્રી શાયરી 
માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો

એનું દિમાગ જ છે,

પકડી પકડીને લાવે છે એ પળને

જે ખુબ તકલીફ આપે છે.

🌹શુભ રાત્રી🌹


 

 

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે...

જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે...

$-Good Night-$


 

 


સુંદર હોવું જરૂરી નથી,

કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે.

👹👿Good Night👿👹
PARUL UNIVERSITY New Jobs click Her


 

કેટલાંક સબંધો જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો સપના બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય

તો પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે.

*~Good Night~*


 

 

*~કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી,

એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે

આપણને સમય ખરાબ લાગે છે.

શુભ રાત્રી


 

 

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ

વારંવાર તમારે બતાવવું પડે તો

સમજી લો કે હવે એના જીવનમાં

તમારું કોઈ મહત્વ રહ્યું નથી...

#`Good Night`#


 

 

જે નસીબમાં છે

એ સામેથી આવશે

અને જે નસીબમાં નથી ને

એ આવીને પણ જતું રહેશે...

💑શુભ રાત્રી💑

 

 


સપના Uplod તો તરત થઇ જાય છે,

પણ Downlod કરવામાં જિંદગી નીકળી જાય છે....

Good Night


 

 

સુખ વહેંચવા સંગત જોઈએ,

દુઃખ વહેચવા તો અંગત જ જોઈએ...

સાચા માણસનો હાથ પકડી રાખજો

જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ

પકડવા નહિ પડે...

🌺શુભ રાત્રિ🌺पीरियड के कितने दिन बाद आप प्रग्नेंट हो सकते हो?  Click Her...


 

 

ભૂલી જવું અને ભૂલાવી દેવું

આ બધું મગજનું કામ છે,

તમે તો દિલમાં રહો છો ચિંતા નાં કરતાં...

(*શુભ રાત્રી*)

 

 


તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી,

પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.,,

Good Night


 

 

વીતી ગયેલા સમયને

આપણે બદલી નાં શકીએ

પણ આવનાર સમયને આપણે

સુંદર જરૂર બનાવી શકીએ..

🅶🅾🅾🅳   🅽🅸🅶🅷🅸🆃


 

 


જરૂરી નથી કે દરેક સમયે

ભગવાનનું નામ આવે

તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે,

જ્યારે માણસ માણસને કામ આવે..

Good Night 

 

કોઈની વાતોમાં નહિ આવી જવાનું ,

અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે.

Good Night

શુભ રાત્રી

 

 

ચિંતા ઉધઈ જેવી છે,

જેના જીવનમાં ઘર કરી જાય છે,

તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે..

Good Night

 

 

કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં

પણ દરેક વસ્તુની કિંમત

ફક્ત સમય જ સમજાવી શકે છે.

Good Night

શુભ રાત્રી

 

 


ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર,

તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ..

Good Night

શુભ રાત્રી

 


 

જિંદગી પાણી જેવી છે,

જો વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે,

જલસા કરો તો મોજ છે,

બાકી પ્રોબ્લેમ તો રોજ છે...

Good Night

શુભ રાત્રી

 

 

મનમાં હોય તે બોલી દેવુંવાનું

પછી બોલીના શકો અને

સામે વાળું તમને સમજી નાં શકે....

🌹શુભ રાત્રી🌹

 

 Next.. >>>>

 

Full Touch 1.69" Superior Display Smartwatch  • This Smartwatch comes with Incoming Call/ Messaging Alert/ Receive Call notifications
  • Health Protection - This smartwatch has Built-in SpO2/oxygen measurement, blood pressure, Dynamic Heart rate tracking and sleep monitoring keep you informed about physical condition

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ