Recents in Beach

તુલનાત્મક સાહિત્ય પેપર-6 MCQ| M.A Sem-2 Paper-6 MCQ

 
તુલનાત્મક સાહિત્ય પેપર-૬ VNSGU MCQ એમ. એ.



૧. તુલનાત્મક સાહિત્યમાં કેવીરીતે અભ્યાસ કરવામાં આવે છે?

-બે કૃતિઓની વિવિધ રીતે તુલના કરીને

 


૨. વિષયવસ્તુ લક્ષી તુલનાત્મક અભ્યાસની ચર્ચા કોણે કરી છે?

-એસ.એસ. પ્રેવર

 


૩. તુલનાત્મક સાહિત્યમાં તુલનાનો અર્થ શું થાય છે?

- સરખામણી

 


૪. તુલનાત્મક સાહિત્યના ‘લેબોરેટરી ફોર એની લીટરેચર’- આ વિધાન કોનું છે?

-હેન્નરી રિમાક

 



૫. કયા અભિગમમાં વિશાળ ફલક પર દ્રષ્ટિ કેન્દ્રિત થઇ છે?

- અમેરિકન અભિગમ


 

૬. એસ. એસ. પ્રેવર વિષય વસ્તુના અભ્યાસમાં કયા મુદ્દાને મહત્વનો ગણાવે છે?

-કથા ઘટક

 


૭. પોલ હેગડ કયા અભિગમ સાથે જોડાયેલો છે?

-ફ્રાંસ અભિગમ

 


૮. તુલનાત્મક સાહિત્ય કઈ કલામાં સમાવેશ થાય છે?

-તત્વજ્ઞાન, ઈતિહાસ, વિજ્ઞાન

 


૯. પ્રો. એચ. એમ. પોઝગેટે વ્યવહારુ કાર્ય પદ્ધતિ અને શાસ્ત્રીય રજૂઆત કઈ સાલમાં કરી હતી?

-૧૮૫૬


 

૧૦. ફ્રેન્ચમાં તુલનાત્મક સાહિત્ય પ્રવૃત્તિ જુદા જુદા અભ્યાસોને રાખી જુદા જુદા સેન્ટર(કેન્દ્ર) પર થતી રહે છે? આ વિધાન કોનું છે?

-    - સુભાદાર ગુપ્તા



૧૧. તુલનાત્મક સાહિત્યનો પારિભાષિક અર્થ જણાવો?

  -સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ

 


૧૨. સાદ્ર્શ્યનો અભ્યાસ કેટલી રીતે થાય છે?

-         -બે- સામ્ય અને વૈસામ્ય



૧૩. ભારતમાં સોથી પહેલા કામ્પેરિટીવ લીટરેચર શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો હતો?

-રવીન્દ્રનાથ ટાગોર  

 


૧૪. તુલનાત્મક સાહિત્યમાં કયો અભિગમ મહત્વનું સ્થાન ધરાવે છે?

-             -ફ્રેંચ અભિગમ અથવા અમેરિકન અભિગમ 


 

૧૫. અંગ્રેજીમાં કામ્પેરિટીવ લીટરેચર શબ્દ સો પ્રથમ કોણે વાપર્યો છે?

-મેથ્યુ આર્નોલ્ડ


 

૧૬.  ઈ.સ. ૧૮૬૮માં કયા વિવેચક તુલનાત્મક સાહિત્ય શબ્દ પ્રયોજે છે?

-સેન્ટ બવ

 

 

૧૭. તુલનાત્મક સાહિત્યનો ફ્રેંચ અભિગમ કોણે આપ્યો છે?

-વાન તીગ્હેમ

 


૧૮. એસ. એસ. પ્રેવરની વ્યાખ્યામાં તુલનાત્મક સાહિત્ય સંદર્ભમાં કયો નિર્દેશ જોવા મળે છે?

-એક રાષ્ટ્રની બે અલગ અલગ ભાષાની કૃતિઓ

 


૧૯.તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના ઇતિહાસનો એક ભાગ છે.. આ વાદ કયા અભિગમમાં જોવા મળે છે?

  -ફ્રેંચ અભિગમ

 


૨૦. તુલનાત્મક અભ્યાસની પદ્ધતિઓ કેટલી જણાવો ?

  -ત્રણ  સાદ્ર્શ્ય, અસર , અને પરંપરા

 

 

૨૧. તુલનાત્મક અભ્યાસની અનિવાર્ય શરત કઈ છે?

-અનુવાદ



૨૨. કયો અભિગમ સીમાં આક્વાનું કામ કરે છે?

  -ફ્રેંચ અભિગમ

 

 

૨૩. ગયુઈથે કયા દેશના વતની હતા?

-જર્મની

 

૨૪. તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવેલી છે?

-લેટિન

 


૨૫. તુલનાત્મક સાહિત્યનો વિચાર કરનાર પ્રથમ ભારતીય વિવેચક કોણ હતા?

-રવીન્દ્રનાથ ટાગોર

 

 

૨૬. તુલનાત્મક સાહિત્ય કોઈ પણ એક ચોક્કસ દેશના સીમાડાને અતિક્રમી જઈને થતો સાહિત્યનો અભ્યાસ છે; આ વ્યાખ્યા કોની છે?

  -રૂસો

 

 

૨૭. ભારતમાં તુલનાત્મક સાહિત્ય વિભાગની સ્થાપના સોપ્રથમ કઈ યુનિવર્સીટીમાં થઇ હતી?

-         -કલકત્તા યુનિવર્સીટીમાં

 


૨૮. Compare શબ્દનો અર્થ

-           -તુલના કરવી

 


૨૯. તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્ર મર્યાદામાં અન્ય કઈ ત્રણ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે?

-            -અસર, સાદ્ર્શ્ય અને પરંપરા

 


૩૦. કેનેડામાં સોપ્રથમ તુલનાત્મક સાહિત્યનો અભ્યયાસ કોણે અને ક્યારે શરુ કર્યો?

-ઈ.સ. ૧૯૮૮માં યુનિવર્સીટી ઓફ આલ્બર્ટાએ

 

 

૩૧. તુલનાત્મક સાહિત્યમાં અન્ય કયા કયા અભ્યાસોનો સમાવેશ થાય છે?  અથવા

તુલનાત્મક સાહિત્યમાં કઈ સાહીત્યેતર કલાઓનો સમાવેશ થાય છે?

-સંગીત, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, ચિત્ર વગેરે

 


૩૨. તુલનાત્મક સાહિત્યક્ષેત્રે કયા કયા દેશોએ અભિગમો આપ્યાં છે?

-         - ફ્રેંચ અભિગમ, અમેરિકન અભિગમ, જર્મની તુલનાત્મક અભિગમ, કેનેડિયન અભિગમ, ચીનનો તુલનાત્મક અભિગમ.



 

 ૩૩. કામ્પેરીટીવ લીટરેચર્સ શબ્દનો પહેલીવાર કોણે પ્રયોગ કર્યો હતો ? ક્યારે?

-          -ઈ.સ. ૧૮૪૮માં મેથ્યુ આર્નોલ્ડએ પોતાની બહેનને લખેલા એક પત્રમાં પહેલીવાર કર્યો હતો.

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ