Recents in Beach

અનુઆધુનિક સાહિત્ય પેપર-૯ M A sem-2 MCQ

 અનુઆધુનિક સાહિત્ય પેપર-9  એમ. એ. VNSGU



૧. અનુ આધુનિકતા એટલે શું?

-આધુનિક સાંસ્કૃતિક પેદાશોને વિસ્થાપિત કરીને જે નવી સાંસ્કૃતિક પેદાશો સ્થાન લે છે તે અનુંઆધુનીક કહેવામાં આવે છે.

 


૨. દલિત સાહિત્યના પ્રણેતાનાં નામ જણાવો.

-રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, જયંત ગઢવી, પ્રવીણ ગઢવી.

 


૩.નારીવાદનો ઉદ્ભવ ક્યારે થયો?

-૧૯૭૦માં

 

 

૪. નારીવાદીના લક્ષણો પૂર્ણ પણે કઈ કૃતિમાં પ્રગટ થયાં છે?

-દ્રોપદી (૧૯૮૧) અને સ્તનદાયિની (૧૯૮૭) લેખિકા મહાશ્વેતા

 

 

૫. અનુંઆધુનીકતાનાં જનક કોને કહેવામાં આવે છે?

-લ્યોત્તાર

 

 

૬. આધુનિકતાના જનક કોને કહેવામાં આવે છે?

- બોદલેર


 

૭. મધ્યકાળમાં નારીમુખે નારી જીવનનું કામ કરનારા કવિઓમાં સોપ્રથમ કોનું નામ છે?

-મીરાંબાઈ

 

 

૮. દલપતરામે શેમાં નારી જીવનના નાનામોટા અવસરો આવરી લીધા છે?

-માંગલિક ગીતાવલી

 

 

૯. પંડિત યુગમાં સૌપ્રથમ સ્ત્રી વિષયક વિચારણા કોને કરી?

-મણિલાલ

 

 

૧૦. “આપણે સ્ત્રી તરીકે જન્મ આપતા નથી; સમાજ આપણને સ્ત્રી તરીકે ઘડે છે.” આ વિધાન કોનું છે?

-સિમોન

 

 

૧૧. કયા યુગમાં નારીને કુટુંબ અને પતિની મિલકત માનવામાં આવતી?

-મધ્યયુગમાં


 

૧૨. નારીવાદી સાહિત્યમાં કોનું ગોરવ કરવામાં આવે છે?

-નારી-શક્તિ

 


૧૩. ગુજરાતી દલિત સાહિત્યના પ્રચાર-પ્રસારમાં કયા સામાયિકનું પ્રદાન ઉલ્લેખનીય રહ્યું છે?

-પેંથર

 


૧૪. ગુજરાતી ભાષામાં સાંપ્રત સમયના સ્ત્રીવાર્તાકારોમાં કોનું સ્થાન મહત્વનું છે?

-પારૂલ દેસાઈ 



૧૫. અનુનારીવાદ એટલે કયો સમય?

- નારીવાદ પછીનો સમય (Post Feminism )




૧૬.નારી લેખન કેટલા તબક્કામાં વિભાજીત કરવામાં આવ્યું છે?

- ચાર (૧.શરણગતિનો તબક્કો, ૨.પ્રગતીશીલતાનો તબ્બકો, ૩.પીછેહઠનો તબ્બકો, ૪.સ્વમતાગ્રહનો તબ્બકો.)





 પેપર-૧૦ સાહિત્ય અને ફિલ્મ MCQ Click Her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ