Recents in Beach

M.A Gujarati Sem-1 MCQ|આધુનિક સાહિત્ય ગુજરાતી પેપર-૪ MCQ

 એમ.એ. ગુજરાતી સેમેસ્ટર-૧ 

આધુનિક સાહિત્ય ગુજરાતી પેપર-૪ MCQ(V.N.S.G.U)૧. આધુનિક શબ્દ ગુજરાતીમાં શેના પરથી આવેલો છે?

 -અધુના


 

૨. અર્વાચીન અને આધુનિક એક કે જુદા?

-જૂદા

 


૩. આધુનિકતા એ કયા પ્રકારની સંજ્ઞા છે?

- ગુણ વાંચી સંજ્ઞા છે.


 

૪. આધુનિક એટલે શું?

- જેના સાહિત્યમાં આધુનિક સંવેદના હોય તે


 

ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ Click her૫. અધ્યતન કવિતા આ પુસ્તકના લેખક કોણ છે?

- રઘુવીર ચૌધરી

 


૬. કાવ્યમાં આધુનિકતા એ પુસ્તકના લેખક કોણ છે?

- અબુ સયદ અયુબ (અનુવાદક:- નગીનદાસ પારેખ)

 ૭. સાહિત્યમાં આધુનિકતા પુસ્તક કોનું છે?

- સુમન શાહ

 ૮. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ કોનું પુસ્તક છે?

- પ્રમોદકુમાર પટેલ

 ૯. કળાનું અમાનવીયકરણ સંજ્ઞા પહેલો વાપરનાર કોણ હતો?

- ઓર્થે ગા 

૧૦. આધુનિક કવિતા પુસ્તક કોનું?

-નિરંજન ભગત

 ૧૧. પરાવાસ્ત્વવાદ પુસ્તક કોનું છે?

-     હિમાંશી શેલત 

૧૨. કવિતામાં આધુનિકતા પુસ્તક કોનું છે?

-ભોળાભાઈ પટેલ

 ૧૩. આધુનિકતા કેવા પ્રકારની પ્રવૃત્તિ છે?

-સદાય ચાલતી પ્રવૃત્તિ છે

 ૧૪. આધુનિકવાદના મુખ્ય બે તબક્કા જણાવો?

(૧)૧૮૫૦થી ૧૯૧૪(પ્રવર્તક:-બોદલેર)  (૨) ૧૯૧૪ પછીનો (પ્રવર્તક:-એઝરા પાઉન) 

૧૫. નિરંજન ભગતની દ્રષ્ટિએ કયું પરિબળ આધુનિકતા માટે પ્રબળ છે?

ઔદ્યોગિકક્રાંતિ 

૧૬. હું વિદ્રોહ કરું છું એટલે હું છુંઆ સૂત્ર કોનું છે?

-આલ્બેર કામુ 

૧૭. આધુનિકતાની લાક્ષણિકતા કઈ

-દુર્બળતા, પ્રયોગશીલતા,કળા અભિમુકતા(ક્લીસ્ટતા, સંદિગ્ધતા)

 ૧૮. આધુનીકના ઉદ્ભવ પાછળ કયા કારણ જવાબદાર છે?

-યંત્ર સંસ્કૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ, બે-બે વિશ્વયુદ્ધ, નગર સંસ્કૃતિ, લોકશાહી  

૧૯. આધુનિક કવિઓ જણાવો.

-(આધુનિક કવિઓ:-રાવજી પટેલ, સિતાંશુ યશ્ચન્દ્ર, લાભ શંકર ઠાકર, ચિનુ મોદી, દિલીપ ઝવેરી, નિરંજન ભગત, હરીશ ચન્દ્ર ભટ્ટ)   

૨૦. ગુજરાતી આધુનિક નાટ્યકારોનાં નામ જણાવો.

-શ્રીકાંત શાહ, લાભ શંકર ઠાકર, મધુરાઈ, ચિનુ મોદી, સુભાષ શાહ, આદીલ.

 ૨૧. આધુનિક નાટકો માટે કઈ સંસ્થા જાણીતી છે?

-આકંટ સાબરમતિ૨૨. આધુનિક કવિતા માટેના આંદોલન કયા છે?

-રેમઠ

 ૨૩. આધુનિક નવલકથા કઈ કઈ છે?

કામિની,ચેહરા,અસ્તિ, મહાભીનીસક્રમાં, આકાર, પેરાલીસીસ, કોણ, ફેરો, સ્વપ્નતીર્થ, અમૃતા, નાઈટ મેન, નગરવાસી, અનાગત,

 ૨૪. આધુનિક કાવ્ય સંગ્રહના નામ આપો?

-અંગત, રાનેરી, હલેશું, જટાયુ, માણસની વાત, લઘરો, 

૨૫. આધુનિક વાર્તા કારોના નામ આપો?

-સુરેશ જોશી,મધુરાઈ, ચિનુ મોદી, કિશોર જાદવ, ઘનશ્યામ દેશાઈ, વિભૂત શાહ, રાધેશ્યામ શર્મા, સરોજ પાઠક

 ૨૬. આધુનિક વાર્તાના નામ આપો?

-(સુરેશ જોશી :-રાક્ષસ, નળદમયંતી, કુરુકક્ષેત્ર, થીંગડું)(ઘનશ્યામ દેશાઈ-ટોળું,કાગડો,) (મધુરાઈ:-મકાન, ઈટોનાં સાત રંગ, સરલ અને સંપા)

 ૨૭. આપને ત્યાં આધુનિકતાનો આવિષ્કાર કોણે કર્યો?(આધુનિકતાના નાંદી કોણ બન્યા?)

-સુરેશ જોશી

 ૨૮.સુરેશ જોશીએ ટૂંકી વાર્તામાં ઘટના વિષે શું કહ્યું છે?

-ઘટનાનું તિરોધાન

 ૩૦. મધુરાઈની નવલકથાઓ નાં નામ

ચેહરા, કામિની, સાત બાજી, કલ્પતરુ, કિમ્બલરેવન્સ વુડ,

 ૩૧. મધુરાઈની કઈ નવલ કથા પરથી કઈ ફિલ્મ બની?

- કિમ્બલરેવન્સ વુડ નવલકથા પરથી ફિલ્મ-વોટ્સયો રાશી , મિસ્ટર યોગી ટેલી સીરીયલ 

૩૨. મધુરાઈની કમ્પ્યુટર આધારિત નવલકથા કઈ?

-કલ્પતરુ.

 ૩૩. મધુરાઈએ કયા નાટક પરથી કામિની નવલકથા લખી?

-કોઈ પણ એક ફૂલનું નામ બોલો નાટક પરથી. 

૩૪. મધુરાઈનાં વાર્તા સંગ્રહના નામ આપો?

-બાંસી નામની એક છોકરી, રૂપ કથા, કાલ સર્પ, મેરેપિયા ગયે રંગુન. 

૩૫. મધુરાઈનું રૂપાંતર કરેલું નાટક કયું છે?

-સંતુ રંગીલી (બર્નાડ શો ના પીગ્મેલયન નામના નાટક પરથી રૂપાંતર કરેલું છે) 

૩૬. મધુરાઈનાં રૂપાંતરિત નાટકો કયા છે?

-શરત, ખેલેન્દો, ચાન્સ

 ૩૭. મધુરાઈના મોલિક નાટકો કયા છે? (એમણે પોતે લખેલા)

-કોઈ પણ એક ફૂલનું નામ બોલો, આપણે ક્લબમાં મળ્યા હતા, પાનકોર નાકે જઈ 

૩૮. જયંત ખત્રીના કુલ કેટલા વાર્તા સંગ્રહ છે? કયા ?

-ત્રણ વાર્તા સંગ્રહ ૧.ફોર, ૨. વહેતા ઝરણાં, ખરા બપોર 

૩૯. જયંત ખત્રીની કઈ વાર્તામાં પ્રાણીઓ વચ્ચેના પ્રેમની વાત થઇ છે?

-હીરો કૂટ

 ૪૦. જયંત ખત્રીની કઈ વાર્તામાં રણનો પરિવેશ છે?

-ખરા બપોર, માટીનો ઘડો, ધાડ. 

૪૧. જયંત ખત્રીની કઈ વાર્તા સ્ત્રીના શોષણની છે?

-ખીચડી વાર્તા (વાર્તા નાયિકા-લખડી) 

૪૨. જયંત ખત્રીની કઈ વાર્તામાં આધુનિક પ્રતિક છે?

-તેજ ગતિ અને ધ્વનિ

 ૪૩. મધુરાઈનું મૂળ નામ શું છે?

-મધુસુદન વલ્ભદાસ ઠાકર 

૪૪. જયંત ખત્રીની કઈ વાર્તા પરથી ફિલ્મ બની છે?

-ધાડ પરથી ધાડ નામની ફિલ્મ પરેશ નાયકે બનાવી છે.   

 

 

 

ગુજરાતી પેપર-૧ સેમેસ્ટર-૧ MCQ Click herટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ