Recents in Beach

Revenue Talati-ગુજરાતની અને ભારતની ભૂગોળને લગતા વૈકલ્પિક પ્રશ્નો MCQ

 ગુજરાતની અને ભારતની ભૂગોળને લગતા વૈકલ્પિક પ્રશ્નો 

 

MCQ short

૧) તાપી નદી કઈ પર્વત માળામાંથી નીકળે છે?

A) વિધ્યાન્ચલ   B) સાતપુડા  C) નીલગિરી  D) અરવલ્લી


૨) ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?

A) રાધનપુર  B) વારાહી  C) ચારણકા  D) પાટડી

 

૩) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે?

A) ભાદર  B) નર્મદા  C) સરસ્વતી  D) કોલક

 

૪) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

A) દેવદાર  B) ટીમરુ  C) ચીડ  D) ખેર

 

૫) ગુજરાતનું સૌથી મોટું બંદર કયું?

A) કંડલા   B) મગદલ્લા  C) તુંબ  D) મુંદ્રા

 

૬) ચીડના રસમાંથી શું બને છે?

A) રબડ   B) અકીક  C) ટરપેન્ટાઇન  D) માણેક

 

૭) ગુજરાતમાં તમાકુનો પાક ......... વિસ્તારમાં સૌથી વધુ થાય છે.

A) કાનમ  B) ચરોતર  C) કચ્છ  D) માંડવી

 

૮) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે?

A) તીતીઘોડો  B) ભૂંડ  C) જંગલી ગધેડો  D) ઘુડખર

૯) ગુજરાતની કઈ નદીને ‘મૈકલ કન્યા’ તરીકે ઓળખવામાં આવે છે?

A) નર્મદા  B) સાબરમતી  C) મહી  D) અંબિકા

 

૧૦) ગુજરાતના કયા જીલ્લામાં જેસોર રીંછ અભ્યારણ આવેલું છે?

A)સાંબર કાંઠા  B) જુનાગઢ  C) ભાવનગર  D) બનાસકાંઠા

૧૧) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે?

A)એરંડા   B) બાજરી  C) શેરડી  D) ઘઉં

 

ભારતની ભૂગોળ

 

૧૨) ભારતની સૌથી લાંબી નદી કઈ?

A)ગંગા   B) નર્મદા  C) બ્રહ્મપુત્ર  D) સરસ્વતી

 

૧૩) ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર વધારે છે?

A)ગુજરાત  B) કેરલ   C)મહારાષ્ટ્ર  D) બિહાર

 

૧૪) સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે?

A) મધ્ય પ્રદેશ  B) બિહાર  C) ઝારખંડ  D) સિક્કિમ

 

૧૫) ભારત દેશમાં કર્ક વૃત્ત ક્યાંથી પસાર થાય છે?

A)મધ્યમાંથી  B) ઉપરથી  C) નીચેથી D) પૂર્વથી પશ્ચિમ

 

૧૬) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?

A)ગુજરાતી  B) કોંકણી  C)હિન્દી  D) અંગ્રેજી

૧૭) વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

A) મધ્ય પ્રદેશ  B) મહારષ્ટ્ર  C) લક્ષદ્વીપ  D) રાજસ્થાન  

 

૧૮) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જ્લાવરણ છે?

A) ૭૧  B) ૭૫  C) ૭૨  D) ૫૦

 

૧૯) પુલીકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

A) તમિલનાડું   B) તેલંગાના  C) આંધ્રપ્રદેશ  D) કેરલ

 

૨૦) બનારસ શહેરનું જુનું નામ શું?

A)અયોધ્યા  B) વૃંદાવન  C) મથુરા  D) કાશી

 

૨૧) હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલ છે?

A) સિક્કિમ  B) ઓડીશા  C) ત્રિપુરા  D) પંજાબ

 

૨૨) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે?

A) સરસ્વતી  B) નર્મદા  C) દમણ ગંગા  D) ગોદાવરી

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ