Recents in Beach

Happy Holi Tex SMS Quotes Wishes Messages in Gujarati|ગુજરાતી હેપ્પી હોળી સંદેશ

Good morning whatsApp msg , good morning gujarati suvichar textnew morning thought in gujarati Happy BirthDay Gujarati smsHappy Holi Tex SMS



 1)

પ્રેમનાં રંગો ખીલે પોતીકાઓ સાથે
રંગ લાવે તમારા જીવનમાં ખુશીની ફુહાર
આંનદથી ભરેલો રહે તમારો હોળીનો તહેવાર..

Happy Holi






2)

રંગવા આવો ત્યારે રંગ લઈને
ન આવશો તો ચાલશે,
તારા હોઠ અડાડ જે ગાલને
હું લાલ- લાલ થઈ જઈશ.

હેપ્પી ધૂળેટી 





3)

લાગણીનો ભીનો વહેવાર મોકલું છું,
રંગનો અનોખો તહેવાર મોકલું છું,
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે,
રંગ (કલર) સરીખો આ પ્રેમ મોકલું છું..

હેપ્પી હોળી




4)

રંગ ઉડાવે પિચકારી,
રંગથી રંગી જાય દુનિયા સારી
હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી..
હેપ્પી ધૂળેટી 





5)

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગોથી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મના મઝબ
મુબારક સૌ ને ખુશીઓથી ભરેલી હોળી..




6)

જેમ ઉડાડયો રંગ ગુલાલ
એમ ઝીલવું મારે તારું વ્હાલ..
ચાલને હોળી રમીએ..
સ્પર્શે હાથ તારો મારે ગાલ..
શરમથી થાવ હું લાલ લાલ..
હેપ્પી ધૂળેટી 



હેપ્પી ધૂળેટી





7)

ભગવાન કરે બધા વર્ષ યાદ બનીને આવે..
દિવસનું અજવાળું શાન બનીને આવે..
ક્યારેય દૂર ના થાય
તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે..

હેપ્પી ધૂળેટી 





8)

કોઈ જ ઈચ્છા નથી તને રંગ લગાવવાની
ઈચ્છા તો છે તારા રંગમાં રંગાઈ જવાની..!!!
હેપ્પી ધૂળેટી 





9)

વસંતને વધાવવા આવ્યું રૂડું પર્વ
અબીલ ગુલાલની છોળો ઉડાડે સર્વ..

હેપ્પી હોળી




10)

હું જ્યાં જ્યાં જોવું છું
મને તારો ચહેરો દેખાય છે..
એમાં વાંક તારો નથી,
કેમ કે બધા ચેહરા આજે રંગેલા છે..

હેપ્પી ધૂળેટી 




11)

ખુશીયોની મહેક, રંગોનો બહાર
હોળીનો તહેવાર આવવા માટે તૈયાર
થોડીક મસ્તી, થોડોક પ્યાર
રંગોથી ભરેલો રહે આપનો સંસાર

હેપ્પી ધૂળેટી 






12)

આખી દુનિયાની સામે
આવીને પ્રેમથી તું મને ભેટે,
મારા માટે તો એ જ હોળી
અને એ જ ધુળેટી...!!!






13)

રંગોનો તહેવાર છે,
થોડી ખુશીથી મનાવી લેજો..
અમે થોડા દૂર છીએ તમારાથી..
થોડોક રંગ અમારા તરફથી પણ લગાવી લેજો..

Happy Holi






14)

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારાએ ચમકવાનું છોડી દીધું
હોળીના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન
કરવાનું છોડી દીધું...

હેપ્પી હોળી


હોળી પૂજા વિધિ


15)

On festival of Holi may I wish your life filled with colour of joy,
Happiness, Prosperous with your dreams.






16)

May God give you
All the colors of life, joy,
Happiness, friendship, love and
Everything you want to paint in your life.
"Happy Holi"






17)

Let the colors of holi spread
The message of peace and Happiness.





18)

Not from my Head,
Not from my Mouth,
Not from my Body,
Not from my Brain,
I am wishing you a
Happy Holi from my Heart.





19)

તમારા શરીર પર કલર પડે કે ન પડે
પણ તમારા સૌનું જીવન
હમેંશા કલરફુલ રહે,
અને આ રંગોની જેમ
ચીઅરફૂલ રહે એવી શુભેચ્છા.




20)
Paint me with your favorite color,
Because you are my only
Favorite in the whole world.
Happy Holi





21)

Der friend,
May this festivity
Of Holi bringinto your life,
Vibrant colors of Happiness..






22)

On holi, the festival of colors & joy
I wanna say thank you
For all the love & smiles
You've brought to my life.
"Happy Holi"







23)
હાથોમાં બંનેના, કેસૂડિયાનો કોમળ રંગ છે.
આજે રાધા અને કૃષ્ણ એકબીજાને સંગ છે.
નથી તહેવાર ફક્ત રંગોનો, દિલની વાત દબાવી બેઠેલા,
બે પ્રેમીઓના મુલાકાતનો એક અનોખો પ્રસંગ છે.






24)

મિત્ર કલર ની જેમ હોય છે,
જે આપણી જિંદગીમાં રંગ પુરે છે.
હું કદાચ તમારો ફેવરિટ કલર ન બની શકું
પણ એવી આશા છે કે...
ચિત્ર પૂરું કરવામાં ક્યાંક તો કામ લાગી શકું
હેપ્પી ધુળેટી.








25)
આ રંગોથી તું કેટલું ભીંજવી શકીશ મને,
હું તો તારા પ્રેમથી જ રંગાયેલો છું દિકું..!!
"હેપ્પી હોળી.."






26)
હોળી એટલે એકબીજા પ્રત્યેના
કડવાશનું દહન કરીને ખરાબ વિચારો
સળગાવીને સારા વિચારો પ્રગટાવવા
હેપ્પી હોળીની શુભ કામના..




27)
Trust your adoration
Is surrounded with
All colors of affection & joy
Today & dependably.






28)
રંગોનો આ તહેવાર તમારા જીવનમાં
ખુશીઓના અનેક રંગો લઈને આવે અને
સુખ, શાંતિ અને સમૃદ્ધિના ભરપૂર
રંગોથી રંગીન રહે
તેવી હાર્દિક શુભકામનાઓ
હેપ્પી ધુળેટી..








29)
હું ભરી આવું રંગની મુઠ્ઠી
તું લઇ આવજે કોરું મન
કેસુડાનાં ફૂલની સાખે
વગડો બનશે વૃંદાવન..
"હેપ્પી હોળી..."

 



સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર,  Good Morning ગુજરાતી,  શુભ સવાર ની શુભેચ્છા,  સુપ્રભાત શાયરી,  સુપ્રભાત સુવિચાર,  ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર,  સુપ્રભાત શાયરી ,  શુભ સવાર સંદેશ,  દોસ્તી શાયરીગુજરાતી હેપ્પી હોળી સંદેશ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ