Recents in Beach

Good morning whatsApp msg| Good morning Gujarati whatsApp Sms

Good morning whatsApp msg , Good morning gujarati suvichar ,text, Sms, good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   subh savar gujarati sms,   good morning sms in gujarati 140 characters,   gujarati ma good morning,  gujarati sms collection 
1) જિંદગીનું દરેક ડગલું પૂરી તેયારી

અને આત્મવિશ્વાસ સાથે ભરો કારણ કે

 જ્યાં આપણી હાજરી નથી હોતી,

ત્યાં આપણા ગુણ- અવગુણની હાજરી અવશ્ય હોય છે. 

2) સવારનાં ફૂલો ખીલી ગયા

પંખીઓ સફર પર નીકળી ગયા

સુરજના આવતા જ તારા છુપાઈ ગયા

શું આપ મીઠી નીંદરમાંથી જાગી ગયા તો

તમને મારા તરફથી 🌹"સુભ સવાર"🌹 

3) વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત

પંખીડા કરે શોર ને સુરજ વેરે પ્રકાશ

ખુશીઓથી ભરેલો દિવસ વીતે આપનો

એટલે જ કહું છું..💕 "શુભ પ્રભાત"💕


 

4) લાઈફમાં સુખી થવું હોય તો

તમારી પોતાની જાત શિવાય

કોઈ પાસે અપેક્ષા રાખવી નહિ.


 

5) દુનિયાની કોઈ પણ વસ્તુ

તમને ગમે તેટલી કિંમતી લાગે,

પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ, ઊંઘ અને આનંદ

જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી.


 

6) ચોખ્ખું મન,

અને હસતો ચેહરો

એ જ સાચી સંપત્તિ..


Good Morning


 

7) જો મહેનત કર્યા પછી પણ

સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિધાંત નહિ,

વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ.

🌳Good Morning🌳 

8) સારા માણસોની સંગતમાં હંમેશા

ફાયદો જ થાય છે ભાઈ....

ફૂલો પરથી જો હવા પસાર થાય તો

વાતાવરણ પણ સુગંધી બની જાય છે !!!


 

9) ઊગે સવાર કંઠમાં લઈ ભ્રમ રૂપ સ્વર

ને સાંજના ચરણમાં પછી ઘૂંઘરું મળે.


 

10) આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે,

મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી.


 

11) જો બાંધવાથી બંધાય અને

તોડવાથી તૂટી જાય એનું નામ બંધન

જે આપ મેળે બંધાય જાય

અને જીવનભર નાં તૂટે

એનું નામ સબંધ કહેવાય.

🌹"સુભ સવાર"🌹

 

12) જીવનમાં ક્યારેક ખડ ખડાટ હસી લેવું,

મળે જો ક્યાય એકાંત તો રડી પણ લેવું.

ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન,

જેટલું જીવાય એટલું બસ મોજથી જીવી લેવું.

🌳Good Morning🌳


 

13) સબંધ એ નથી કે, તમે કોની પાસેથી

કેટલું સુખ, કેટલી ખુશી મેળવો છો?

પણ સબંધ તો એ છે કે

તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો.


 

14) ભેગું કરે તે નહિ,

પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી.

મન એવું રાખો જે કદી ખોટું નાં લગાડે,

દિલ એવું રાખો જે કદી દુઃખી નાં કરે.

અને સબંધ એવો રાખો જેનો કડી અંત ન થાય.

🌹"સુભ સવાર"🌹


 

15) દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે,

ભર મધ્યાને વરસતું લાગણીનું એ વાદળ છે,

સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે...!!!

🌳Good Morning🌳


 

16) ભરોસો જેટલો કિંમતી હોય છે,

દગો એટલો મોંઘો થઈ જાય છે.

ફૂલ કેટલું પણ સુંદર હોય

વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

માણસ કેટલો પણ મોટો હોય

 કદર એના ગુણોથી થાય છે.

🌹"સુભ સવાર"🌹


 

17) અનુભવના પુસ્તકો લઈને,

રોજ શોધું છું જવાબ

અને જિંદગી રોજ પૂછે છે સવાલો

સિલેબસ બહારના.


 

18) એમજ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ,

સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો.

*Good Morning*

✉️✉️good

                       Morning✉️✉️

🖤🖤 Have a good day🖤🖤


🙏🙏જય બજરંગ બલી🙏🙏

🙏🙏જય શ્રી રામ🙏🙏

🐚🐚શુભ

                 સવાર🐚🐚


🕉️🕉️નમઃ શિવાય🕉️🕉️

🔱🔱Good

               Morning🔱🔱


🙏jay bajrang bali🙏

🙏🙏jay sri ram🙏🙏

🌷Good morning🌷
💐Have a nice day💐


🥰🥰Good

                   Morning🥰🥰

🙏🙏har har mahadev🙏🙏

🌤️🌤️good

                   Morning🌤️🌤️

😀Haveh a good day😀

🐾🐾Good

                    Morning🐾🐾
😍 Have a great day😍

*🍁 || ॐ साई राम ||🍁*
*☘₲❍❍₫ ℳ✺₰ηιη₲..☘*
*🙏🏻Jay jalaram bapa🙏🏻*


 🕉️🕉️har har mahadev🕉️🕉️

🙏🙏Good 

                    Morning🙏🙏

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🐥🐥good

                   Morning🐥🐥
🐤Have a great day🐤
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
💐💐good

               Morning💐💐

🌷Have a great day🌷Pre1.  2.  3.  Next

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ