Recents in Beach

reyal sex or porn sex|રીયલ સેક્સ અને પોર્ન સેક્સ વચ્ચે અંતર(ફર્ક) શું છે?

 

રીયલ સેક્સ અને પોર્ન સેક્સ વચ્ચે અંતર(ફર્ક) શું છે?

  ઘણા બધા લોકો આ બાબત વિષે જાણતા હોય છે, પણ જાણી જોઇને અજાણ બનતા હોય છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જ એવા છે કે આપણે ખુલ્લા મનથી બધાની સામે વાતો નથી કરતા. આજે આપણે આજ વિષય પર વાત કરીશું! ઘણા બધા લોકોના મનમાં સવાલ રહેતો હોય છે કે રીયલ સેક્સ અને પોર્ન સેક્સમાં ફર્ક શું છે?


  આપણે જે પોર્નોગ્રાફીમાં વિડીયો જોતા હોય છે, શું તે વિડીયો રીયલ છે? આપણી રોજ બરોજની જીંદગીમાં પણ આવું થતું હોય છે? આપણા જે રોજ બરોજના જીવનમાં સેક્સ જે થાય છે એની સચ્ચાઈ શું છે?


   કેટલાંક મુદ્દાઓ તમારી આગળ હું રજુકરીશ, તમે જાતે એણે જાણીને સમજી જશો. રીયલ લાઈફ સેક્સ અને પોર્ન સેક્સમાં ફર્ક શું હોય છે? તમે મારા શબ્દો પર વિશ્વાસ કરતા હોય તો મારા આ આર્ટિકલ ને ધ્યાનથી વાંચજો અને છેલ્લે સુધી આખો આર્ટિકલ વાંચજો નહિ તો ઘણું બધું મિસ કરી દેશો.

 

   પેહલી જે વાત છે પોર્ન સેક્સ અને રીયલ લાઈફ સેક્સમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આના કેટલાક કારણો હું તમને આપીશ તમે જાતે સમજી જશો.


રીયલ સેક્સ અને પોર્ન સેક્સ વચ્ચે અંતર(ફર્ક) શું છે?


    ૧) જે પોર્ન સેક્સ છે તે સ્ક્રીપ્ટ પર આધારિત હોય છે.  ક્યારે કેવો અવાજ કરવો, ક્યારે શું બોલવું, કેવા પ્રકારનું વાતાવરણ બનાવવું આ બધા માટે ડાયરેક્ટર ડાયરેક્ટ કરતો હોય છે. ડાયરેક્ટર આ બધી સીચવેષ્ણ ઉભી કરતો હોય છે. જેથી વ્યુવર્સમાં વાયોલેન્સ આવી શકે, એમનામાં એગ્રેસન આવી શકે અને વારં વાર વિડ્યો પ્લે કરીને આ વસ્તુ જોઈ શકે.


   તમે જ્યારે રીયલ લાઈફમાં તમારા પાર્ટનર જોડે ફીજીકલ રીતે જોડવો છો ત્યારે એક ફ્લોમાં ચાલો છો. તમારી આ વસ્તુને કોઈ ડાયરેક્ટ નથી કરતુ. તમે જાતે તમારા ડાયરેક્ટર રહેતા હોવ છો. તમારી એ પળોને તમે જાતે કંટ્રોલ કરો છો. જયારે તમે કોઈના જોડે સબંધ બનાવો છો તો વધારે કરીને તમે તમારી ખુશી માટે બનાવતા હોય છે. આ સિચવિષ્ણમાં આપણા મગજમાં એવું કંઈ પણ નથી રેહતું કે અમારે આ વેવ(લહર) પર જવું જોઈએ. આપણે ફક્ત એક પ્રવાહમાં ચાલતા હોય છે.


    ૨) પોર્નોગ્રાફીમાં ફીમેલને એસ્ક્યુજ કરવામાં આવે છે. જેમ કે થપ્પડ મારવો, વાળ ખેંચવા આવી વસ્તુ બતાવવામાં આવે છે, તેનાથી છોકરાઓમાં એગ્રેસ્ન(આક્રમણ) આવી શકે, છોકરાઓમાં વાયોલેન્સ(હિંસા) આવી શકે અને આ વસ્તુ એ ફિલ કરી શકે. આવા કેટલાંક છોકરાઓ હોય છે જે પોર્ન વિડીયો જોય છે અને માસ્ટરબ્યુશ્ન કરતા હોય, જો તમે પણ આવી આદત બનાવી હોય તો તમે રીક્ટલ ડીસ્ફન્કશન (કપોળ કલ્પિત શીથીલતા)નો પ્રોબ્લેમ થઇ જશે. કેમ કે આવી જો આદત હોય છે એ બહુ જ ખરાબ આદત હોય છે અને આગળ જઈ ને તમને એ નપુંસક બનાવી શકે છે.


   આવી જે વસ્તુ પોર્ન વિડીયોમાં બતાવવામાં આવે છે, તે ક્રિએટીવ હોય છે. જે પોર્ન સ્ટાર હોય છે તે આવા વાતાવરણને ઉભું કરે છે. એ લોકો આ બધી બાબતોમાં એક્સપર્ટ હોય છે, અને એ લોકો ને આ બધી બાબતોની આદત હોય છે.


   જો તમે તમારી રીયલ લાઈફમાં તમારા પાર્ટનરને થપ્પડ મારવા જશો તો શું થશે? શાયદ દસ દિવસમાં તમારો સબંધ તૂટી જશે. તો તમે જાતે વિચારો કે રીયલ લાઈફ અને પોર્નો ગ્રાફી સેક્સમાં કેટલો ફર્ક હોય છે.


    પોર્નો ગ્રાફીમાં જે ફીમેલ હોય છે તે પોર્ન સ્ટાર હોય છે. તેમનો જે ફિગર, તેમની જે હેયર સ્ટાઈલ, એમની જે વેજૈના(યોની) હોય છે તેમણે એ લોકો મેન્ટેન કરે છે. જેનાથી એ હાઈલાઈટ થઇ શકે. તમે જો આ બધી વસ્તુ થી તમારા પાર્ટનરની તુલના કરશો તો થઇ શકે કે તમારા દિલમાંથી એ ફીલિંગ જ નીકળી જાય. કેમ કે રીયલ લાઈફમાં જે ફિગર હોય છે તે નેચરલ છે. તે ક્રિએટીવ વસ્તુ નથી હોતી. તમે કોઈ પણ પોર્ન સ્ટારને જોઈલો એમની જે ફિગર હોય છે તે ભગવાન એ એમના હાતથી બનાવી હોય. કેમ કે એમના જે બોડી પાર્ટ પ્લાસ્ટિક સર્જરીથી ક્રિએટ થાય છે. સ્પેશ્યલી કોઈ ટ્રીટમેન્ટ એમણે આવું બનાવે છે. વધારે કરી તે સાચું હોતું નથી  તમે કોઈ પણ એક પોર્ન સ્ટારને જોઈલો.


  જો તમે એમના ફિગર સાથે તમારા લાઈફ પાર્ટનરની તુલના કરવા જશો તો તમારું જે ઘરસંસાર છે એ વિખરાય જશે. કેમ કે એમના માટે તો “जो दीखता है वही बिकता है

 

૩) ટાઈમિંગ:

   પોર્ન વિડીયોમાં બતાવવામાં આવે છે કે અર્ધો કલાક, એક કલાકસુધી સબંધ બનાવતા હોય છે, અને તે ખુબજ અગ્રેસીવ સીચવેશ્ન પર બતાવવામાં આવે છે. રીયલ લાઈફની વાત કરીએ તો પાંચ મિનીટ, દસ મિનીટ વધારેમાં વધારે અર્ધો કલાક એનાથી વધારે મને નથી લાગતું કે રીયલ લાઈફમાં જે પાર્ટનર હોય છે તે સબંધ બનાવી શકે નેચરલ રીતે. બીજી વાત જે પોર્નો ગ્રફીમાં આક્રમકતા હોય છે તે શું તમે રીયલ લાઈફમાં લાવી શકશો? તમે જ્યારે ફોરપ્લે કરતાં હોવ તમારા પાર્ટનર જોડે ત્યારે તમે તેમણે હર્ટ કરશો? તમે એવું બિલકુલ નહિ ઈચ્છો. જો તમે એમણે હર્ટ કરવા જાશો તો એ તમને ફિલ થશે કે તેમને એ તકલીફ થાય છે.


  આ બાબતનો પણ બહુજ ફર્ક હોય છે પોર્નો ગ્રાફી અને રીયલ લાઈફસેક્સમાં. પોર્નો ગ્રફીમાં જે સીચવેશ્ન ક્રિએટ કરવામાં આવે છે, ત્યાં જે વાતાવરણ બનાવામાં આવે છે તે ખુબ જ બોલ્ડ હોય છે. જેમ કે ફીમેલ પાગલ થઇ ગેય હોય. રીયલ લાઇફમાં આપણા જે પાર્ટનર હોય છે, તે સ્વીટ હોય છે, ક્યુટ હોય છે, નેચરલ હોય છે, પણ બોલ્ડનેશ જે હોય છે તે પણ એક નેચરલ હોય છે. હું બોલ્ડનો મતલબ આ નથી કેહતો કે તમારી જે પાર્ટનર, તમારી પત્ની, કે તમારી ગર્લ ફ્રેન્ડ ઘૂંઘટ ઓઢીને ફીજીકલ સબંધ બનાવે છે. હું આ બાબતની વાત નથી કરતો પણ આ બે માં ખુબજ ફર્ક હોય છે.


   કેટલાંક લોકો પોર્નો ગ્રાફી એટલા માટે જોઈ છે કે સેક્સ કેવીરીતે કરવામાં આવે છે તે શીખી શકે. હું તમને ક્લીયર કરી દઉં કે પોર્નો ગ્રફીમાં ક્યારે પણ કઈ શીખવા માટે હોતું નથી. એમાં ફક્ત વાયોલેન્સ(હિંસા) ને શીખવવામાં આવે છે. તમે તમારી રીયલ લાઇફમાં આને અનુસરવા જશો તો તમારી લાઈફ ખરાબ થઇ જશે.


  આવી જે વસ્તુ પોર્નો ગ્રફીમાં બતાવવામાં આવે છે તે અવેધ(ઈલીગલ) હોય છે. જેમ કે તમે ફીમેલને મારતા હોવ. જો તમે આવું રીયલ લાઇફમાં કરવા જશો તો તમારી દસ, વીસ વર્ષનાં લગ્ન હોય તે પણ તૂટી જશે.


   જો તમે પોર્નો ગ્રાફી જોવાની આદત બનાવી લીધી હોય તો તમે ધીરે ધીરે ઓછું કરી દેજો. ઘણાં બધા એવા છોકરા છે જે એટલા બધા પોર્નો ગ્રાફી જુવે છે કે એની આદત પડી ગઈ છે. અને જોતા જોતા માસ્ટરબ્યુશ્ન કરે છે. જો તમે આવી પરિસ્થિતિ તમારી લાઇફમાં બનાવી ચુક્યા છો, તો તમારી લાઈફ ખુબજ જલ્દી ખરાબ થઇ શકે છે. કેમ કે તમે લાઇફમાં કઇ પણ કરી શકશો નહિ. ન તમારું કામમાં મન લાગશે, જો તમે ભણતા હશો તો તમારું મન એમાં પણ નહિ લાગે, જો તમે કોઈ નોકરી કરતાં હોવ તો એમાં પણ તમારું ધ્યાન રહેશે નહિ. નહિ તો તમે સારી રીતે ખાઈ શકશો કે ન તો તમે સારી રીતે ઊંઘી શકશો. એટલા માટે જ આવી આદતો તમને આગળ વધવા દેશે નહિ. આવી ખરાબ આદતોથી જેટલા દુર રેહશો એટલું તમારા માટે સારું રહેશે.


હું આશા કરું શું કે તમે બધા આ લેખ વાંચીને સમજી ગયા હશો કે રીયલ લાઈફ સેક્સ અને પોર્નો ગ્રાફી સેક્સમાં ફર્ક શું હોય છે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો

 

નોંધ:- મારો આ લેખ માત્ર જાણકારી માટે છે, આનો કોઈ પણ પ્રકારનો હેતુ નથી તમારામાં ઉશ્કેરણી વધારવાનો. આ લેખ દ્વારા તમને માહિતી મળે બસ એટલો જ અમારો હેતુ છે.

 

 

 

 



 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ