Recents in Beach

5 Gujarati 2line shayri| ગુજરાતી દર્દશાયરી

 

  Gujarati short shayri,  Gujarati Sad shayri, Gujarati 2Line shayriGujarati Dard shayri,Gujarati Love shayri , Gujarati Romentic shayri, Gujarati 2line statusGujarati WhatsApp status, Sad status in Gujarati, Mom Dad love shayri, Felling Sad ….


1
ઘણો ખુશ હતો હું પોતાનાઓની સાથે
પછી પોતાનાં જ એક દિવસ મને દફનાવીને ગયા.



2

આ દુનિયાનાં લોકો પણ ઘણું ધ્યાન રાખે છે મારું
મને અજવાળાંની જરૂર હોય ત્યારે ઘર પણ તોડી નાંખે છે.

💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

3

કેવી મતલબી દુનિયા છે, આ મતલબી લોકોની
અહીંયા મતલબ વગર કોઈને મતલબ જ નથી
.



4

ખબર હતી બધાને મારા કાચા મકાનની
તેમ છતાં દુવામાં લોકોએ વરસાદ જ માંગ્યો
.



5

કોણ સાથ આપે છે અહીંયા જિંદગીભર
લોકો સ્મશાન યાત્રામાં પણ ખભાઓ બદલે છે.



6

ખોટું કરીને ક્યાં જશો તમે
આ ધરતી આસમાન બધું જ એનું છે
.


Gujarati 2line shayri



7

વરસવું ઓછું ને ઉકળાટ ઝાઝો આપે છે,
આ મોસમને પણ તારો ભારે ચેપ લાગે છે!



8

મદહોશ મોસમમાં પલળવાની આશ છે,
હવે એવું લાગે છે કે ચોમસું આસપાસ છે.



9

મને ક્યાં ગરજ છે આ ગરાજતાં વાદળાંની?
તું મને સ્પર્શી જા એટલે હું ય ચોમાસુ- ચોમસું


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


(માં- બાપ)



1


મફતમાં ખાલી 'માં-બાપ'નો જ પ્રેમ મળે છે સાહેબ
બાકી બીજા સબંધો રાખવાને સાચવવા કંઇક ને કંઇક ચૂકવવું જ પડે છે.



2

પોતાનું સંપૂર્ણ જીવન આપી "પાણી" વૃક્ષને ઉછેરે છે
એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડાને ડૂબવા દેતું નથી.
માં-બાપનું પણ કંઈક આવું જ છે.


mom-dade love shayri



3

માં-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ન કહેવાય,
પણ વારસાની સાથે માં-બાપને સંભાળો તો
એને સંસ્કાર કહેવાય
.



4

જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ,
પણ માં-બાપના ઋણને ક્યારેય ન ભૂલતા!



5

માં એવી બૅન્ક છે જ્યાં તમે બધા દુઃખ જમા કરાવી શકો છો.
પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ન હોય તો પણ ખુશીઓ આપતા રહે છે
.

💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑

6

જે માં-બાપની આગળ ઝૂકે છે ને....
દુનિયામાં કોઈની તાકાત નથી કે એને ઝુકાવી શકે.



7


માં-બાપની મિલકતમાં બધા ભાગ પાડતા હોય છે.
પણ તેમની સેવા કરવામાં 'માં' ક્યારેય ભાગ પાડતી નથી.


Next page- 1. 234. 5 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ