Recents in Beach

6 Romentic-Love-shayri| પ્રેમની શાયરી

Good morning whatsApp msg , Good morning gujarati suvichar ,text, Sms, good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   subh savar gujarati sms,   good morning sms in gujarati 140 characters,   gujarati ma good morning,  gujarati sms collection, gujarti love sms, gujarati romentic tex sms,  


 

1) પ્રેમ એટલે ?

આપણને ગમતું પાત્ર 

જયારે વાત કરતું હોય,

ત્યારે એને સાંભળવાને બદલે

એની આંખોમાં જોયા કરવું.


 

2) હાસ્ય મળ્યું પણ હસી નાં શક્યો

ગમ મળ્યો પણ રડી નાં શક્યો

મારી કિસ્મત જ એવી હતી કે

જેને મેં પ્રેમ કર્યો તેને પામી નાં શક્યો.


 

3) કોઈની સાથે વાતો કરવાથી મન હલકું થાય તો

દર વખતે એ પ્રેમ જ નથી હોતો,

Best Friends પણ હોય શકે છે.


 

4) જ્યારે કોઈ તમારા પર હક જતાવા લાગે,

તો સમજી લેજો એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે..!!!


 

5) જીવનમાં કાશ એવી એક રાત આવી જાય,

સમય પણ અમને બન્નેને સાથે જોઇને

ત્યાં જ થોભી જાય.

હું ચુપ રહું તું પણ ચુપ રહે,

કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.


 

6) કોઈને પ્રેમ કરતા હોવ તો કહિ દેજો,

બાકી દિલની વાત દિલમાં રહી ગઇ

તો આખી જિંદગી અફસોસ થશે.


 

7) જિંદગી જીવવા માટે શું જોઈએ...

એક જ એવી વ્યક્તિ જે...

તમારાથી પણ વધારે તમારી હોય.....!!!!


 

8) નિખાલસ મનનો નિખાર અલગ હોય છે,

પ્રેમ સામે દુનિયાનો વ્યવહાર અલગ હોઈ છે,

આંખો તો હોય છે સૌની સરખી,

બસ જોવાનો અંદાજ અલગ હોય છે.


 

love gujarati


9) નાં હું તને ખોવા માંગુ છું,

નાં તારી યાદોમાં રોવા માંગુ છું.

નાં તારી આંખોમાં આંસુ દેખવા માંગુ છું,

જ્યાં સુધી છે જિંદગી,

બસ હંમેશા તારી સાથે રહેવા માંગુ છું.


 

10) ઘડીક શ્વાસ રોકીને જોજે,

નાં રહેવાય તો સમજી જ જે કે,

મને તારી એટલી જ જરૂર છે...!!!!


 

11) કોઈને ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોઈ શકે પણ..

‘ગમતા રહેવા’ માટે તો મનની સુંદરતા જ જોઈએ સાહેબ...


 

12) ઉંમર સાથે કઇ લેવા-દેવા નથી,

જ્યાં એક-બીજાના વિચારો મળે

ત્યાં જ સાચો પ્રેમ થાય છે...!!!!


 

13) તને ભૂલી જવાની હિંમત નાં હતી, નાં છે, નાં હશે,

દુર રહીને પણ તું ‘અલગ’ નાં હતી, નાં છે, નાં થઈશ

તને મળ્યા પછી કોઈ બીજાને શું મળવું

કોઈ તારા જેવું નાં હતું, નાં છે, નાં હશે.


 

14) સ્નેહ ભીની તમારી સંગત મળી જાય

જીવનને નવી રંગત મળી જાય,

આમ તો જીવન આખું ઝેર છે પણ

તમે મળો તો વાત અંગત બની જાય..!


 

15) તારું અને મારું સરનામું મળે એમ તો નથી,

છતાં કોઈ શોધે તારામાં અને હું નાં મળું

સાવ એવું પણ નથી.


 

16) બીક તો ઘણી લાગે છે,

તું સાંભળે તો એક વાત જણાવું,

હું એકલવાયું પંખી છું,

તું હા પાડે તો તારી સાથે માળો બનાવું !!!


prem


 

17) તું કેટલી નસીબદાર છે,

હું તને આટલો પ્રેમ કરું છું,

નહિતર, હું તો એ સ્વાર્થી છું

જેને પોતાની જિંદગીને પણ પ્રેમ નથી કર્યો.


 

18) મારી ખુશી તને પામવા કરતા,

તને ખુશ જોવામાં વધારે છે !!!


 

19) જ્યારે જ્યારે મારી લખેલી બે લીટીને તું લાઈક કરી જાય છે,

ત્યારે ત્યારે અહીં બગડેલો બધો સમય વ્યાજ સાથે વસુલ થઇ જાય છે.


 

20) દિલની કિતાબમાં ગુલાબ એનું હતું,

રાતની નીંદરમાં સ્વપ્ન એનું હતું,

કેટલો પ્રેમ કરે છે જ્યારે મેં પૂછ્યું,

મરી જઈશ તારા વગર એ ઝૂનુન એનું હતું.


 

21) મનની ભાવના અમે કદી વ્યક્ત નથી કરતા,

દિલની વાતો જણાવવા શબ્દો નથી જડતા,

પ્રેમ તો કહ્યા વગર સમજી શકાય એવો એહસાસ છે;

પણ તમે અમારી આંખોની ભાષા નથી સમજતા.


 

22) નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,

બાગ કેરા ફૂલ તેને જોઇને કરમાય છે,

પણ ઈશ્વરની આ કેવી વિચિત્ર કળા,

કે બધાને શરમાવનારી મને જોઇને શરમાય છે.


 

23) ખુબ જ રોકવાનો પ્રયત્ન કરું છું પણ શું કરું,

પ્રેમ રોજ વધતો જ જાય છે તારા નાખ્રાની જેમ.


 

24) ન આવે કદી તને દુઃખ તેવા હું યાર બની જાઉં,

તારી આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાઉં..!!!


 

25) સાચા સબંધો તો મુશ્કેલીમાં જ બને છે, બાકી

જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે. 


 

26) કોઈ કહે છે....!!!

જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ

હું કહું છું કે એક પળનો સાથ ને જન્મો જન્મનો

અહેસાસ એટલે પ્રેમ...


 

27) પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,

ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું..romentic


 

28) રડવાથી માણસ કમજોર બને છે, એ વાત ખોટી છે,

પરંતુ રડી રડીને તૂટેલો માણસ જ

મજબુત બને છે...

 


29) હું પણ મારી લાગણીઓનું

અભિયારણ ચાહું છું,

રોજ કોઈ આવીને શિકાર કરી જાય કેમ પોસાય...?


 

30) પાંદડું તાળી પવનને આપે છે,

ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ

એક જણ કેમ ખાસ લાગે છે..?


 

31) પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમમાં,

જિંદગી સ્વર્ગની જેમ છે તારા પ્રેમમાં,

તારા વિના ક્યાંય નાં ચાલે હવે તો,

જીવવું મરવું છે તારા પ્રેમમાં..


 

32) કડવું છે પણ સત્ય છે,

તમે મોડા આવ્યા તો ચિંતા થાય મને,

અને હું મોડી આવી તો શંકા કરી મારા પર તમે,

વાહ વાહ શું વાત છે..!!!!


 

33) કહેવું તો ઘણું છે તને પણ કહેવાતું નથી,

રહી તો તારા વગર પણ લઉં

પણ રહેવાતું નથી.


 

34) ‘ઓછું’ સમજશો તો ચાલશે પણ

‘ઊંધું’ સમજશો તો નથી ચાલે..

ધારી લઈએ એ કરતા પૂછી લઈએ,

તો સબંધ વધારે ટકે.....1.  2.  3.  4.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ