Recents in Beach

3.ગુજરાતી દર્દ શાયરી/ Gujarati Dard shayri

 ગુજરાતી બેસ્ટ શાયરી માટે અમારા પેજની મુલાકાત લેતા રહો, અવાર નવાર નવી નવી શાયરીઓ અહીં મુકવામાં આવે છે, તમારી મન પસંદ શાયરીઓ મુકવાની અમે પ્રયત્ન કરીશું. આપ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેયર કરવાનું ભૂલતા નહિ. ગુજરાતી દર્દ શાયરી, best gujarati satetus

ગુજરાતી ઉખાણાં 

 


1]

એક ભાગ પણ ન બની, મારી જિંદગીનો તેં

જેને જિંદગી સમજીને હું ક્યારેક ખુશ થઇ જતો.

આજે વર્ષો બાદ તેની યાદ શું આવી ગઈ

ઘણો રડી પડ્યો, હું તેનું નામ લખીને.

કેટલી સાચી હશે એ વ્યક્તિની મોહબ્બત

જેને પોતાની મહોબ્બતને ભગવાન કહી હશે.

તું તલાશ તો કર, મારી કમીને જરા,

જો આંખો ભીંજાય જાય તો મહોબ્બત હજુ પણ છે.

એટલું જરૂરી નથી હું તારી પાસે જ રહું

મહોબ્બતની મઝા તો દુરીઓમાં પણ છે.

એના ગયા પછી જીંદગીમાં ખુશી તો આવશે

પણ એ ખુશી મને ક્યારેય ખુશ નહિ કરી શકે.

મારી સાચી મહોબ્બત સાત ફેરા વગર રહી ગઈ

બસ આટલાથી જ મારી ખુશુની જિંદગી વહી ગઈ.

તને શોધું છું, હું તને જ ખોઈને

કેટલો મજબુર છું, હું તને પામવા માટે

 


2]

તમે કોઈ બીજા માટે મને છોડ્યો છે ને , ચાલશે...

પણ એક વાત હંમેશા યાદ રાખજે,

કે હું હંમેશા પ્રાર્થના કરીશ

જેના માટે તેં મને છોડ્યો છે,

એ વ્યક્તિ કોઈ બીજા માટે તને નાં છોડે.

 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓



3]

છોડીને ગયા અમને

પૂછ્યું! શું મજબૂરી હતી?

પ્રેમથી કીધું હોત ને

કે બસ હવે

તો તમને નહિ

આ દુનિયા ને છોડી દેત.

 

ગુજરાતી દર્દ શાયરી/ Gujarati Dard shayri


4]

તું મળે કે ન મળે...

આખી જિંદગી તને પ્રેમ કરીશ....

એવું જરૂરી થોડી છે

કે જે વસ્તુ ન મળે

એને ભુલાવી દેવાય..

 


5]

બનાવી તેણે મારી સંગ રેતીનો મહેલ

ન જાણે કેમ પછી તે વરસાદ બની ગયા.

મળ્યાં તો હજારો લોકો જિંદગીની રાહમાં

પણ એ સૌથી લગ હતી જે કિસ્મતમાં ન હતી.

જુદાં થઈને મારાથી તે દુર ક્યાં રહે છે

પહેલાં સાથે હતી હવે યાદોમાં રહે છે.

જેને અનહદ મહોબ્બત, મેં જીંદગીમાં કરી

તે સાથ ફેરામાં જ મને અલવિદા કહી ગઈ.

થોડો સમય લઈને તે મારી જીંદગીમાં શું આવીઆખી જિંદગી મારી તેની યાદોમાં જ ગઈ.

 


हिन्दी दोस्ती शायरी Click Her



6]

નથી મળ્યું તમારા જેવું કોઈ આજ સુધી

પણ તકલીફ તો એર છે કે

તમે પણ ન મળ્યા...

 💑💑💑💑💑💑💑💑💑💑💑



7]

તારી સાથે વાત કર્યા વગર

કદાચ જિંદગી ભર રહી શકીશ,

પણ તને યાદ કર્યા વગર

એક પલ પણ નહિ રહી શકું..

 

8]

મારી કિસ્મતમાં ભલે કોઈ બીજું છે

પણ દિલમાં તો

હંમેશા તમે જ રહેવાના..

 

9]

મળવામાં તો કેટલાંય ચહેરા મળી જશે

પણ તમારો ચહેરો જોવા માટે આ આંખો

હંમેશા વરસતી જ રહેશે.

 


10]

ફરીવાર નહીં થઇ શકે પ્રેમ

આ જીંદગીમાં દોસ્ત

કેમ કે તે પસંદ પણ મારી પહેલી હતીઅને પ્રેમ પણ મારો પહેલો હતો.



Next Page- 1. 2. 3. 4. 5


Gujarati short shayri,  Gujarati Sadshayri, Gujarati 2Line shayri, Gujarati Dard shayri,Gujarati Love shayri, Gujarati Romentic shayri, Gujarati 2line status, Gujarati WhatsApp status, Sad status inGujarati, Felling Sad ….ગુજરાતી ઉખાણાં


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ