Recents in Beach

શુભ દિવાળી ગુજરાતી શાયરી|Happy Diwali Gujarati WhatsApp sms

Happy Diwali Gujarati Text sms Shayri

આપીને બીજાને ઉજાસ,
દીવાની વાટ કાળી થઈ ગઈ,
જલન મળી દીવાને,
અને બીજાની દિવાળી થઈ ગઈ.
હેપ્પી દિવાળી

 

 



ઈશ્વર આપ અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને
તંદુરસ્તી આપે એ જ શુભકામના
શુભ દીપાવલી

 

 




આ દિવાળી એ,
ફટાકડા તમારા દુઃખને બાળી દે,
દિવા તમારા જીવન ને પ્રકાશિત કરે,
ફૂલો તમારા દિવસ અને રાત ને સુગંધથી ભરી દે
તેવી શુભેચ્છા સાથે આપ સૌ ને હેપ્પી દીપાવલી


 

Happy Diwali Gujarati WhatsApp sms



ફટાકડાનો અવાજ,
ખુશીઓની બહાર,
આપ સૌને અભિનંદન,
😊દિવાળીનો આ તહેવાર😊


 



કોઈને જુઓ અને
તમારી અંદર રંગોળી પુરાઈ જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે!
શુભ દીપાવલી

 




આસો માસે ઉત્સવની ટોળી,
લેજો હૈયાને હરખે હિંચોળી
દિવા લઈને આવી દિવાળી,
પુરજો ચોકે રુડી રંગોળી
હેપ્પી દિવાળી





દીપકનો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી
આપના માટે આ દિવાળીની!
આપ સૌ ને ખૂબ ખૂબ દિવાળીની શુભ કામના


 Happy Diwali Gujarati text Mesege




સર્વે મિત્રોને અને તેમનાં પરિવાર જનોને
મારા તરફથી શુભ અને આનંદ મયી દિવાળીની
હાર્દિક શુભેચ્છા.


 



છમ છમ પગલે લક્ષ્મી આવે,
દ્વાર ખુલ્લા રાખજો,
દિવાળીનો પહેલો દિવસ છે,
ચહેરા પર ખુશીના દીપ પ્રગટાવજો.
હેપ્પી દિવાળી


 



પ્રેમનો દીવો પ્રગટાવીએ,
દુઃખની સાંકળ તોડીએ,
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ,
સુખની કોઠી સળગાવીએ,
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ.
શુભ અને ઉજ્જવળ દિવાળીની શુભકામના

 




ઝગમગતા દીવાની ચમકથી
પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં
ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
Happy Diwali


 




દિવાળી આવી ખુશીયા લાવી,
નાનપણમાં ભુલા પડેલા દોસ્તની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાળી આવી.
હેપ્પી દિવાળી



 



દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર
તમને અને તમારા પરિવારને
દિવાળીની શુભકામનાઓ


 




આ પ્રકાશનો ઉત્સવ
બાળપણની મીઠી યાદોથી ભરેલો,
ફટાકડા ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલ મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આંનદથી ભરેલા હ્ર્દયોની યાદો તાજી કરે છે..
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા..


 




દિવાળી નામ છે
ખુશીયોનું,
પ્રકાશનું,
લક્ષ્મીનું,
આ દિવાળી પર તમારી ઝીંદગી ખુશી, પ્રકાશ અને
લક્ષ્મીથી ભરપૂર રહે તેવી શુભકામના.



Happy Diwali Gujarati text sms shayri



આ દિવાળીથી આવતી દિવાળી સુધી
તમને ઘરવાળી,
બાજુવાળી,
કામવાળી,
ફુલવાળી,
શાકવાળી,
બધાયનો પ્યાર મળે..
🤣હેપ્પી દિવાળી🤣



 




આજ કરીયે સૌને દિલથી યાદ,
તમને દિવાળીની મુબારક બાત,
દીપ જલાવો ઘર ને દ્વાર,
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર.
શુભ દીપાવલી..






દિવાળી આવી ગઈ છે..
ઘરની સાથે સાથે સંબંધો પર
લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો.
સુખ ચાર ગણું વધી જશે.
Happy Diwali




 



દીપકનો પ્રકાશ હર પલ તમારા જીવનમાં
એક નવી રોશની આપે,
બસ એજ શુભકામના છે અમારી
તમારા માટે
દિવાળીના આ પાવન અવસર પર..
દિપાવલીની હાર્દિક શુભ કામના






દિવાળી આવી, મસ્તી આવી,
રંગોળી બનાવો,
દિવા પ્રગટાવો,
ધૂમ ધડાકા ફટાકડા ફોડો,
શુભ દીપાવલી..




અંધકાર દૂર કરીને દિવાળીનો પ્રકાશ
તમારા ઘરને રોશન કરે તેવી
શુભેચ્છા અને સમૃદ્ધિ મળે.
Happy Diwali



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ