Recents in Beach

Paytm Personal loan process in gujarati|Paytm Personal Loan કેટલા સુધી આપે છે?

 

Paytm Personal Loan કેવી રીતે લેવો ?


 

 મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે Paytm શું છે? Paytm ભારતની પહેલા નંબર પર આવતી પેમેન્ટ એપ્લીકેશન છે, આ એપ્પની મદદથી સરળતાથી એક બેંકમાંથી બીજા બેંકમાં પેસા મોકલી શકો છો અને પેસાની લેવડ દેવડ પણ કરી શકો છો. મિત્રો આપણે Paytmની મદદથી કોઈ પણ શોપિંગ સેન્ટર પર instant પેમન્ટ કરી શકાય છે. તમે કોઈ પણ online શોપિંગ વેબ્સાઈટ પર કઈ પણ ખરીદી શકો છો, જેમ કે Flipkart, Uber, Zomato અને Swiggy. તમે Paytmનો ઉપયોગ મુવીટીકીટ, મોબાઈલ રીચાર્જ, ગેસ, પાણી બીલ ભરવા માટે કરી શકો છો. Paytm એપ્લીકેશનની શરૂઆત ૩૦ એપ્રિલ ૨૦૧૨થી થઇ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી Paytm પ્લે સ્ટોર પર ૧૦૦ મિલિયનથી પણ વધારે ડાઉનલોડ થઇ ચુક્યા છે.

 

Paytm Personal Loan કેટલા સુધી આપે છે?

 

 આજના સમયમાં જો તમે લોન એપ્લીકેશન અથવા લોન કંપનીથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને એક વાતનું જરૂર ધ્યાન રાખવાનું છે, કે તમે જે લોન લઇ રહ્યા છો તે કેટલા રૂપિયા સુધીનો મળી રહ્યો છે. કેટલીકવાર એવું થાય છે કે જેની આપણે ખબર પણ રહેતી નથી અને આપણે લોન તો લઇ લઈએ છીએ પણ એ ઓછા પેસાનો લોન મળે છે. જેટલાની જરૂર હોય છે એટલાં મળતાં નથી, પછી બીજા કંપની પાસેથી બીજો લોન લેવો પડે છે. જો Paytm Personal Loanની વાત કરીએ તો તમને ઓછામાં ઓછો ૧૦૦૦૦રૂ. અને વધારેમાં વધારે ૨ લાખ રૂપિયાનો મળી શકે છે.(Personal Loan offers start from as low as Rs. 10,000 and upto 2 lakh. The maximum amount can differ from person to person.)


 

Paytm Personal Loanપર કેટલા ટકા (%) નું વ્યાજ લાગશે ?


  • How much interest will be charged?

Interest rate along with applicable EMIs is shown to you during the loan application before availing the Loan.


જો તમે આજના સમયમાં કોઈ પણ લોન કંપની કે લોન એપ્લીકેશનથી લોન લઇ રહ્યા છો તો તમને એક વાતનું જરૂર ધ્યાન રાખવાનું જોઈએ કે તમે જે લોન લઇ રહ્યા છો એનાં પર કેટલા ટકા વ્યાજ આપવું પડશે, કેમ કે કેટલીક વાર ખબર હોતી નથી અને લોન લેવાના ચકરમાં આપણે ભૂલી જઈએ છે અને પાછળથી ખુબ જ વધારે વ્યાજ સાથે લોનની રકમ ચૂકવવી પડે છે. અહીં વાત કરીએ Paytm Personal Loanની તો ઓછામાં ઓછું ૦.૦૯% અને વધારેમાં વધારે ૧૩% દર વર્ષનાં હિસાબથી ચુકવવા પડશે.


 

Paytm Personal Loan ProcessPaytm Personal Loan કેટલાં દિવસ માટે મળે છે?

 એક જરૂરી વાત તમે કોઈ પણ લોન કંપની પાસેથી લોન લઇ રહ્યા છો તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એ લોન કંપની તમને લોન ચુકવવા માટે કેટલાં દિવસનો સમય આપે છે. અને જો એ ઓછા દિવસનો સમય આપે તો બની શકે કે તમે લોનની રકમ ચૂકવી ન શકો. અહીં Paytm Personal Loanની વાત કરીએ તો ઓછામાં ઓછા ૪ મહિના અને વધારેમાં વધારે ૩૬ મહિનાનો સમય આપે છે, જે યોગ્ય પણ છે.


 

Paytm Personal Loanનાં ફાયદા કયા કયા છે?

૧. Paytm Personal Loanમાં તમને વધારે રૂપિયાનો લોન મળે છે.

૨. Paytm Personal Loan ખુબજ ઓછા વ્યાજ દર પર મળે છે.

૩. Paytm Personal Loan તમને ખુબજ વધારે દિવસો માટે મળે છે.

૪. Paytm Personal Loan ૧૦૦% ઓનલાઇન છે.


 

Paytm Personal Loan જ કેમ લેવો ?

૧. Paytm Personal Loan આપતા સમયે કોઈ પણ પ્રકારની કોઈ ક્રેડીટ માહિતી માંગતું નથી.

૨. Paytm Personal Loan તમને ૧૦૦% ઓનલાઇન ઘરે બેઠા મળી જાય છે. તમને કોઈ પણ પ્રકારની ઓફલાઈન માહિતીની કે જવાની જરૂરત નથી.

૩. Paytm Personal Loan તમને તરત તમારા બેંક ખાતામાં મળી જાય છે.

૪. Paytm Personal Loan તમને ખુબજ ઓછા વ્યાજ દર ઉપર મળે છે.

૫. Paytm Personal Loan તમને ખુબજ ઓછા દસ્તાવેજ ઉપર મળી જાય છે.

૬. Paytm Personal Loan ચુકવવા માટેનો સમય ખુબજ વધારે તમને મળી રહે છે.

૭. Paytm Personal Loan જો તમે લીધો હોય તો એમાં તમારો ક્રેડીટ સ્કોર પણ વધી જાય છે.


 

Paytm Personal Loanનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યા પર કરી શકો છો:-

૧. Paytm Personal Loanનો ઉપયોગ તમે તમારો અભ્યાસ પૂરો કરવા માટે કરી શકો છો.

૨. Paytm Personal Loanનો ઉપયોગ તમે પ્રવાસ માટે કરી શકો છો.

૩. Paytm Personal Loanનો ઉપયોગ તમારા ઈલાજ માટે કરી શકો.

૪. Paytm Personal Loanનો ઉપયોગ તમારા લગ્ન માટે પણ કરી શકો છો.

૫. Paytm Personal Loanનો ઉપયોગ તમારું ઘર બનાવવા માટે કરી શકો છો.

૬. Paytm Personal Loanનો ઉપયોગ તમે બાઈક / કાર ખરીદવા માટે કરી શકો છો.

૭. Paytm Personal Loan તમે તમારો નવો ફોન ખરીદવા માટે કરી શકો છો.

૮. Paytm Personal Loanનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે કરી શકો છો.

 

Paytm Personal Loan કોણ કોણ લઇ શકે છે?

૧. તમે ભારતનાં નાગરિક હોવા જોઈએ.

૨. તમારી ઉમ્ર ઓછામાં ઓછી ૧૯વર્ષ અને વધારેમાં વધારે ૪૬ હોવી જોઈએ.

૩. તમારી પાસે પેસા કમાવવાનું એક કામ, નોકરી, ધંધો હોવો જોઈએ.


 

Paytm Personal Loan લેવા માટે શું શું જોઈએ?

૧. પાન કાર્ડ

૨. આધાર કાર્ડ

૩.એક બેંક ખાતું

 


Paytm Personal Loan કેવી રીતે મેળવશો ?

 

How can I apply?
We are enabling more and more active Paytm customers to avail Quick and easy Personal Loan through Paytm! You can check your loan eligibility by searching for "Personal Loan" on Paytm APP and clicking on the Personal Loan icon. 

સૌથી પહેલા Paytm App ને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો.

એ પછી તમારો મોબાઈલ નંબર નાખીને રજીસ્ટર કરીલો.

એ પછી જેટલો લોન લેવો છે એ સિલેક્ટ કરીલો.

એ પછી થોડીક તમારી પર્સનલ જાણકારી નાખવાની રહેશે.

એ પછી તમારા ડોક્યુમેન્ટ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ જોડવાનું રહેશે.

ત્યાર પછી એ બેંક એકાઉન્ટની માહિતી ભરવાની રહેશે જેમાં તમને તમારો લોન જોઈએ.

ત્યાર પછી તમારી લોન એપ્લીકેશન રીવ્યુંમાં જતી રહશે.

એ પછી તમને એક ફોન આવશે.

ત્યાર બાદ તમારો લોન અપ્રુવ થશે.

ત્યાર પછી લોનની રકમ તમારા ખાતામાં જમાં થશે.

Paytm Personal Loan Clike Her to Apply


(1. Start with your KYC and Occupation Details
2. Select Bank Account for Loan Disbursal and EMI Repayment Setup)

 


ફોન પે વ્યાજ ફ્રી લોન Click Her

 

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈