Recents in Beach

Happy Kiss Day Gujarati sms text|હેપ્પી કિસ ડે

 good morning shayari for girlfriend in gujarati,  Rose Day text Sms Gujarati શુભ સવાર સંદેશ,  Valentine's Gujarati sms  Happy Valentine's Day sms , 


પપ્પી ડે ગુજરાતી શાયરી 


1)  જિંદગીમાં ખુશીઓ એક kiss જેવી હોય છે,

જેનો ખરો આનંદ બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.

 Kiss Day મુબારક my love

 


2) જે મીઠાશ કોઈ lips kiss કરે ત્યારે આવે 

એવી મીઠાશ એકેય ચોકલેટ ખાવાથી ન આવે.



Happy Kiss Day photo


 

3) મોહબ્બત ના રંગમાં ડૂબેલી સાંજ હોય

અને એક નવી શરૂઆતનો પેગામ હોય,

મળે તારા હોંઠ મારા હોઠથી એ રીતે

જાણે મારા હોઠ તારા

અને તારા હોંઠ મારા નામે હોય

"Happy Kiss Day"

 

 



4) બીજો ગાલ પણ એ ગાલથી જલે છે,

જે ગાલ પર તું મને પપ્પી કરે છે..!!!

Kiss Day મુબારક my love


 

 

5) એક ચુંબન ચોરી લઉં તારા મલકતા હોઠનો

એકલી હવા એ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો...



હેપ્પી કિસ ડે


 

6) દિકું હું એ સવારની રાહ જોઉં છું

જ્યારે મારી આંખ મમ્મીનાં ગુસ્સાથી નહિ પણ

તારી kissથી ખુલશે...!!!



 

 

7) કાલે ખબર પડી કે એ મને miss કરે છે,

છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે..

 



 

8) પાંપણો પર કરેલું એ તમારું ચુંબન,

કંઇક કેટલા સ્વપ્નો જન્માવી ગયું મારી આંખોમાં

 Kiss Day મુબારક my love



 

9) પહેલી વખત જ્યારે એના lips પર kiss કરી,

ત્યારે ખબર પડી કે....

Dairy milk કરતા પણ sweet કંઇક હોય છે..

"Happy Kiss Day"


 

kiss Day



 

10) એ સવાર ક્યારે આવશે 

જ્યારે તું મને call થી નહીં પણ

તારી kiss થી જગાડ઼િશ...



 

 

11) ચા ગરમ, હોઠ નરમ

પગલી એક kiss આપવામા શેની શરમ..

 Kiss Day મુબારક my love




12) ખબર નહીં તેનાં ચુંબનમાં 

શું રાઝ હતો,

લાગે છે તેનાં બે હોઠ જ 

મારો ઇલાજ હતો..

Happy kiss Day




Kiss Day મુબારક my love




13) હોંઠો સે તેરે હોંઠો કો ગીલા કર દું

તેરે હોંઠો કો મેં ઓર ભી રસીલા કર દુ 

તું ઈસ કદર પ્યાર કરે કે પ્યાર કી ઇન્ટહા હો જાયે

તેરે હોંઠો કો ચૂસ કર તુઝે ઓર ભી જોશીલા કર દુ.

 



14) મેરી દોસ્તી કા અફસાના ભી હૈ.

ઈસ મે પ્યાર કા ખજાના ભી હૈ,

ઇસલિએ ચાહતે હૈ આપસે એક કિસ માંગના

ઓર આજ તો માંગને કા બહાના ભી હૈ.

Kiss Day મુબારક my love 

 



15)જબ આતી હૈ યાદ તુમ્હારી

તો કરકે આંખે બંદ 

તુમ્હે મિસ કર લેતે હૈ,

મુલાકાત રોજ હો નહિ પાતી

ઈસ લિયે ખ્યાલો મે હી 

તુમ્હે કિસ કર લેતે હૈ.

 



16) હોંઠો સે જો તેરે હોંઠ કો છુઆ મેને..

હુઆ અહસાસ કુછ ઇસ તરહ કી,

જેસે રૂહ મેં રૂહ બસ ગઈ હો..

I Love you 

Happy Kiss Day

 



17) ઈશ્ક તુઝ સે સનમ મેરી બંદગી હો ગઈ

ચૂમાં જો તેરે માથે કો,

ગુલઝાર મેરી જિંદગી હો ગઈ.



Kiss Day shayri imeg

 


 

18) I never thought

That love could feel like this,

Then you changed my world

With just one kiss.

Happy Kiss Day

 


 

19) The decision to kiss for

The first time

Is the most crucial

In any love story,

It changes the relationship

Of two people

Much more strongly

Happy Kiss Day

 



 

20) Love is heat,

You are sweet,

When two lips meet,

Love is complete.

Happy Kiss Day

 



Valentine's Day gujarati shayri

 



21) કિસ કિસ કી મહફિલ મેં કિસ કિસ ને 

કિસ કિસ કો કિસ કિયા

એક વો હે જિસને હર મિસ કો કિસ કિયા

એક આપ હે જિસને હર કિસ કો મિસ કિયા..

Kiss Day મુબારક my love

 


kiss Photo




 

22) મેરે હોંઠો કે કરીબ હૈં હોઠ તેરે...

એસે મે શરાફત કા સવાલ કંહા..

કરને દે જી ભર કે ગુસ્તાખીયા..

અબ ઇજાજત કા સવાલ કહાં...

Happy Kiss Day

 


 

23) ચલો સંગ મિલકર પ્યાર કી 

ગલિયા ઘુમ લેતે હૈં..

પ્યાર કા ઇઝાર તો કર લીયા 

અબ એક દૂસરે કો ચૂમ લેતે હૈં..

Happy Kiss Day

 


 

24) Kiss is the first language of love

That we understand...

May U feel loved always..

Happy Kiss Day





Valentine's Gujarati sms  Happy Valentine's Day sms , Good morning gujarati suvichar , good morning gujarati suvichar text,   new morning thought in gujarati, 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ