Recents in Beach

Valentine's Gujarati Shayri|વેલેન્ટાઇન ડે શાયરી

 સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર,  Good Morning ગુજરાતી,  શુભ સવાર ની શુભેચ્છા,  સુપ્રભાત શાયરી,  સુપ્રભાત સુવિચાર,  ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર,  સુપ્રભાત શાયરી ,  શુભ સવાર સંદેશ,  દોસ્તી શાયરી,  Happy Valentine's Day sms   પ્રપોસ ડે ગુજરાતી શાયરી Happy Valentine's Day1) તને જોવા ઇચ્છું છું
શાયદ તને પ્રેમ કરું છું
કાલ સુધી તને ઓળખતો ન હતો
પણ આજે તારો જ ઇંતજાર કરું છું.2) આંખ તો એક જ ભાષા સમજે છે 
પ્રેમની
મળે તો છલકે અને 
ન મળે તો પણ છલકે3) સાચો પ્રેમ ક્યારે મરતો નથી,
કે ફિક્કો પડતો નથી
પરંતુ તે તો સમય સાથે વધારે 
મજબૂત અને ઊંડો થતો જાય છે.
Happy Valentine's Day
વેલેન્ટાઇન ડે શાયરી gujarati sms

4) શા માટે રડો છો એમની માટે 
જે તમારા હતા જ નહિ
રડવાથી જો નસીબ બદલાતું હોત
તો આજે કોઈ મારું પણ હોત..!!!


5) કેટલી આશ્ચર્યની વાત છે કે 
લોકો જિંદગી વધારવા માંગે છે,
પણ સુધારવા નથી માંગતા.Happy valentine Day
6) વિશ્વાસ શબ્દ નાનો છે,
પણ એનું મહત્વ ઘણું મોટું છે.
પરંતુ સમસ્યા એ છે કે 
વિશ્વાસ પર લોકો શંકા કરે છે,
અને શંકા પર વિશ્વાસ કરે છે.


7) આખી દુનિયાને જોનારી આંખ..
પોતાની અંદર પડેલું કણ જોઈ નથી શકતી...!!
ભૂલ સમજાય તો સુધારો સાહેબ 
બાકી જલસા તો કોણ નથી કરતું...?
Happy Valentine's Day

8) ફરિયાદોની પણ કિંમત છે
બધાને નથી કરી શકાતી..
હજી તો આવ્યા ત્યાં જ જાવું જાવું કરો છો
વાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો.


9) હાથ ભલે ખાલી રાખજો ભગવાન
પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે 
છલોછલ ભરેલું રાખજે
મારી નજીક આવેલું કોઈ 
મારાથી દૂર ન જાય 
એવો સબંધ કાયમ રાખજે..
Happy Valentine's Day
10) આજે વરસાદમાં તારી સાથે ભીંજાવું છે,
સ્વપ્ન મારું આ કેટલું સોહામણું છે,
વરસાદના ટીપાં જે પડે તારા હોંઠ ઉપર 
તે ટીપાં હોઠથી મારા ઉપાડવું છે.Happy Valentine Day11)  પ્રેમ બધા જ પ્રકારના હોય છે.
મિત્રનો પ્રેમ એક મૂલ્યવાન ખજાનો છે,
હું આપણી મિત્રતાને મહત્વ આપુ છું 
અને આભાર માનું છું.
Happy Valentine's Day

12)  પ્રેમના પ્રેરણા બળે
આજે લખવા મજબૂર કરી દિધો.!!!
લખવા બેઠો Status ને Story  લખી બેઠો..!!

13)  આંખ રસ્તે કોઈ ભીતર આવી ગયું
દિલ તનું આવાસ એને ફાવી ગયું
સાવ ઉજ્જડ એ ધરા દિલની હતી
લાગણીનો છોડ લીલો વાવી ગયું.


14)મિત્ર  હું શૂન્ય છું,
મને પાછળ રાખજે 
મારે તારી કિંમત વધારવી છે.15) કરની હૈ ખુદા સે એક ગુજારિશ

તેરે પ્યાર કે સિવા કોઈ બંદગી ના મિલે

હર જનમ મેં સાથી હો તુમ જેસા

યા ફિર કભી જિંદગી હિ ના મિલે 

happy love day dear

 


16) જીસે હરદમ સપનો મેં પાયા હૈ

જિસકા ખ્યાલ હર પલ મન મેં આયા હૈ

અબ તો કહના હિં પડેગા

વેલેન્ટાઇન ઈઝાર કા મોકા લાયા હૈં.

  

17) દિલ ને જીસે જિંદગી ભર ચાહા હૈ,

આજ કરુંગા મે ઉંસે ઇકરાર,

જિસકી સદિયોં સે તમન્ના કી હૈ,

ઉસે કરૂંગા મેરે પ્યાર કા ઈઝહાર..


 

 

18) What I need to live

Has been given to me 

By the earth. Why I need 

To live has been given to me by you

Happy valentine's day

  

19) Thank you for making every day

Valentine's day

I am so blessed to have you

As my husband.

Happy Valentine's Day 

 
20) Let me make this special day even

More magical and romantic for you,

A day you will never forget!

It all starts with a sweet..

Happy Valentine's Day

  

21) I know that you are already mine,

But still I m gonna ask you my love,

Will you please be my Valentine?

Happy Valentine's Day

  

22) કહી તો રખા હૈ દિલ મે સંભાલ કર મુઝકો

તભી રૂકે હૈ તુમ્હારે કદમ દેખકર મુઝકો,

જૂબા પે લાઓગે કબ તુમ નિગાહ કી બાતે

મેં ઇંતજાર મેં હું બતા દો સોચકર મુઝકો..

 


વેલેન્ટાઇન ડે શાયરી


 

23) મેરી જિંદગી મે ખુશિયાં તેરે બહાને સે હૈ,

આધી તુઝે સતાને સે હૈ,

આધી તુઝે મનાને સે હૈ...

Happy Valentine's Day
 

24) ચેહરે પર તેરે સિર્ફ મેરા હિં નૂર હોગા

ઉસકે બાદ ફિર તું ન કભી મુઝસે દૂર હોગા

જરા સોચ કે તો દેખ કયા ખુશી મીલેગી

જીસ પલ તેરી માંગ મે મેરે નામ કા સિંદૂર હોગા..

 Happy Valentine's Day
 

25) કયા ખૂબ રંગ દિખાતી હૈ જિંદગી

કયા ઇતે ફાક હોતા હૈ,

પ્યાર મેં ઉમ્ર નહિ હોતી પર..

હર ઉમ્ર મે પ્યાર હોતા હૈં...

 Happy Valentine's Day 

26) કિતના હસીન લગતા હૈ વો પલ,

જબ કોઈ હમારે પાસ આકર,

અપને ઘૂટનો કે બલ બેઠક ર પૂછે,

કયા તુમ મેરી વેલેન્ટાઇન બનોગી..

 Happy Valentine's Day
 

Happy Valentine's Day


27)  If love is game

It has to be the hardest

Game in the world,

After all

How can anyone win a 

Game when there's no rules??

Happy Valentine's Day Good morning gujarati suvichar ,text, Sms, good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   subh savar gujarati sms,   good morning sms in gujarati  characters,   ગુજરાતી  સુપ્રભાત ,  gujarati sms collection,  Friendship status,  Gujarati shayri, SMS, text,  massageValentine's Gujarati sms

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ