Recents in Beach

Macro Economics એ Growth & Development નો Base છે.

Macro Economics


Quntity theory of money (formula base)

Classicalse = Employment or rate of Interest theory

Keynes =  Consuption Function

Monetrist = Friedman- Demand for money Theory

Money- money multiplyer, Deposit multiplier, High powerd money

Investment- Theory- crucs

Multiplyers- Theory- Balance Budget, Foreigin Trad super

Bussines Cycles

  

 

Classical Theory of Employment and Rate of Interest

 

ક્લાસિકલ થિયરી પહેલાં મેકન્ટલીસ્ટને ક્રીટીસીઝ કરી આવેલા જે એવા લોકોનું ગ્રુપ હતું જે યુરોપિયન દેશોનું હતું જેમની સરખી Idology એટલે કે વિચારધારા હતી.

આ મૂળભૂતરીતે વ્યાપારની (Basicly Tread) ની વાતો કરતા હતા- નિર્યાત (Export) ને Promot અને Import પર substitute લગાવવું એટલે આયાત ઓછી કરી નિકાસ વધારે કરવો.

આ લોકો આયાત ઓછી કરવા Restriction એટલે પાબંદી લગાવતા જેવા કે Tairif લગાવતા ક્યારેક સબસીડી આપતાં high cvota fix કરતા જેથી Importમાં ઘટાડો થાય.

પણ એમાં આયાત તો ઓછી થતી પણ Welfare (કલ્યાણ) ઓછું થતું. એમ આ Direct Interference કરતા જે સરકાર દ્વારા થતું.

 

Classicles

 

Adam smith- Market is always cleared

જે આપણી માર્કેટ હોય છે તે એક Platform હોય છે જ્યાં Demand હોય Supply હોય, ગ્રાહક હોય વિક્રેતા હોય તે પ્લેટફોર્મ હંમેશા કલિયર હોય છે, કેમ કે જે કિંમત હોય છે તે આપ મેળે market forces એવી રીતે Interact કરશે, એવી રીતે Edgest કરશે કે આપણને Interfarance કરવી જરૂર નથી. એમાં સરકારે વચમાં પડવાની જરૂર પડતી નથી.

જ્યારે પણ ઇન્ટરફેર થશે તો કલ્યાણ ઘટશે.

જે.બી.સે.

Supply creat its own Demand

 

*Classical Treadition ને Cary Forword કોણે કર્યું?

 Rekardo, Marshal, Adam smith- J.S.Mill

 

જેટલી પણ Economy અથવા Nations છે જે Classicals ને Follow કરે છે તેમાં ક્યારે પણ Over Production થતું નથી, એટલે કે કોઈપણ Economy surpluese Produse કરશે નહિ.

અર્થતંત્રમાં ક્યારે પણ Infletion થશે નહિ.

કેમકે ક્યારેક હું અતિ ઉત્પાદન કરીશ તો મારા પાસે defletion થશે.

Classical મુજબ હંમેશા Resorse ને Optimuly Use કરાય છે હંમેશા Resorses ને Fuar Utilisation કરાય છે.

જો આવું થાય તો હંમેશા સમતુલા રહેશે. Economy Balance રહેશે.

 

બીજું એ કે Resorses એ માત્ર વસ્તુઓને જ નહિ પરંતુ Human Capital formation પણ આવે છે. આપણા Labor, Capital વગેરે બધું આવશે એટલે કે Factor’s of Production (ઉત્પાદનના સાધનો) વગેરે એનાં આધારે કહી શકાય કે / Classical ના મુજબ Economy માં Full Employment રહે છે હંમેશા.

 

ક્યારેક અર્થતંત્રમાં UnEmployment આવે છે એ Volentory Unemployment (Marketમાં  Vacancy છે. Jobની જગ્યા છે પણ આપણે કોઈક કારણ વશ એ ભરી નથી શકતા).

 

Classicals એ કહ્યું હતું કે Volentery Unemployment it will Always Bean the foum of frictional Unemployment.

Frictional Unemployment એટલે જ્યારે એક વ્યક્તિ એક નોકરીમાંથી બીજી નોકરી કે કામમાં જાય છે ત્યારે એ વચ્ચેનો જે સમયગાળો એટલે કે Aply Time અને પછી Selection સુધીનો જે આવે છે એ સમયગાળો. આ ટૂંકાગાળાનો છે જેમાં લોકો નોકરી સ્થાન બદલે છે. એટલે કે થોડા દિવસો માટે.

 અથવા તો અર્થતંત્રમાં કોઈ Unemployment રહેતી નથી.

 

Fiscal Policy નો રરોલ Passive હતો, Active નથી કેમ કે અંહી Lezies Fair Policy નો ઉપયોગ થતો હતો.

Classical મુજબ જ્યારે પણ Govt. Interfare કરશે ત્યારે હંમેશા unemployment આવશે અને આ કારણથી Government ને Interfar કરી દેવું જોઈએ નહિ. આમ તો આ માત્ર Assumtion હતું કોઈ Proven Fact નથી.

 

પરંતુ તાજેતરના સમયમાં જોઈએ તો આ વધારે કરી Valid Point છે.

 

જ્યાં જ્યાં સરકાર Interfare કરે છે એટલે કે સરકાર નથી કરતી પણ Political Interfarence થાય છે. એમાં Education જોઈ શકાય, Health જોવાય, Social Sector Scheans જોઈ શકાય.

જ્યાં પણ Political Interfarence/ Government Inter Farence થાય ત્યાં restriction લગાવવામાં આવશે જ આવશે, ત્યાં Coruption થશે જ ત્યાં Unemployment Rise થશે.

 

ત્યારે જ તો WTO એ પણ કહ્યું હતું Investment majores માં કે સરકાર કોઈ પણ Forain Investor પર કોઈ પણ Close નહિ લગાવી શક્તિ.

Govt. નું શું છે, Trade કરવા ચાલુ કરો Tairif લગાવશે.

પોતાના માણસોને સબસીડી આપશે.

WTO બનાવો. બહારના માણસને Investment કરવી છે તો તે સાથે Discreamination કરવા લાગશે-

 આ બધી વસ્તુઓથી છેલ્લે તો અર્થતંત્ર પર અસર પડે છે.

એટલે Classical નાં અનુસાર Govt. આવશે તો unemployment આવશે જ અથવા Fiscal Policy નો Interfarance થી Unemployment આવશે.

 

Monetory Policy નો Role active છે જેટલી પણ Growth થશે એ Monetory Policy પોતાની રીતે કરાવશે.

 

Classical નાં મુતાબિક Unemployment ને દૂર કરવાનો એક જ ઉપાય છે. Wages(વેતન) ને reduce(ઘટાડો) કરવું જેથી Unemployment પણ ઘટશે.

 

ઓછું વેતન આપો વધુ રોજગાર આપો (મેળવો)

 

Assumtions of Classicals (ધારણાઓ)

 

 જ્યારે પણ થિયરીઓ બનાવાય છે એ બધી ધારણાઓ આધારિત હોય છે. એક સેમ્યુલસન એવો હતો જેમને Aucumrater લીધું હતું એટલે કે ઓછામાં ઓછી ધારણાઓથી આખી થિયરીને પ્રૂફ કર્યું હતું. બાકી બધા Classicals ની ધારણાઓ Assumtion નાં Base પર હતી.

 

૧. Prices, wages, Rate of Intersts are flexible

 

Classicle નો Goverment ને નહિ કરાવવાનું ખરેખર કારણ Price પોતાના મુજબ સેટ કરવી અને જો Govt. આવશે તો સામાન્ય વપરાશની વસ્તુઓની કિંમત પોતાના હાથમાં લેશે બધાની કિંમત સરકાર નિર્ધારિત કરશે જેથી ભાવમાં તફાવત લાવી શકાશે નહિ. સરકાર Stable રાખશે જેમની માંગ Less than One એટલે કે દરેક વ્યક્તિ ઉપયોગ કરવાનો જ છે.

 

બીજું Classical જે કામ હતું એ કામદારો પાસે કામ કરાવતા એટલે કે વધારે કામ કરાવતાં પગાર ઓછો- એટલે 10 Hour કામ કરાવતાં ને વેતન માત્ર 4 થી 5 Hour નો આપતાં અને જો સરકાર આવશે તો વેતન ફિક્સ કરશે એટલે Govt નો Interfar કરવા ના કહેતા.

 

ત્રીજું Monetory Policy- હવે આપણે Rate ઓફ Interest કેવી રીતે ચાર્જ કરશો, વધારેમાં વધારે વ્યાજ કમાવશો એટલે કે ઘર બેઠા વધારેમાં વધારે આવક જનરેટ થતી રહેશે.

અને જો સરકાર આવશે તો તે પરિસ્થિતિ અનુસાર બદલશે. પછી તે પોતાનો Bank rate પણ લગાવશે પછી આ કરશે તે કરશે Instrucetion Provide કરશે.

 

 તો આ રીતે એમણે કહ્યું હતું Price, wages, Rates ત્રણેને Control કરીશું. Working Class ને Exploid કરીશું ને ક્માવશું એટલે સરકાર Interfare કરવું જોઈએ નહિ.

 

૨. Consumption, Investment and reinvestment

  Classical મુજબ જે પણ Rupees Earn કરતાં એમાંથી પહેલાં Consuption કરશે પછી invest and reinvest કરશે એટલે કે જે Investment માંથી returns આવશે તેને પાછું Invest કરવામાં આવશે.

 

૩.Money Rolle Is Limited

 

 Money just medium of Exchange Hear.

નાંણાનો રોલ માત્ર ભાવને વધારવો કે ઘટાડવો, વસ્તુને વેચવું કે ખરીદવું (sell and Purches)

Money નો કોઈ પણ રોલ Impact કે Influense કરવામાં હોતો નથી.

 

૪. Real Variable is Always Constant

  Real Variable કે જે સીધું આપણા National Income ને Influense કે Impact કરે છે એ બધા Varible જે સીધી રીતે Economy ને Grow કરવામાં મદદ કરે છે તે Real Variable.

Classical ના મુજબ જે Real variable છે Output and Employment એ હંમેશા Constant રહે છે, જેમનો કોઈ પણ Impact નથી હોતો, Real VariableIndoginius પણ હોય છે.

આથી જ આ Classicle નો સૌથી ખરાબ Assumtion હતો. આના જ Base થી કેઈન્સ ને Classical ને પૂરું કરી નાખ્યું હતું.

એટલે જ Classicle ને static hypothisus (સ્થિર હાયપોથિસીસ) કહે છે. કેમ કે Endoginus Variable ને Constaint રાખ્યું હતું.

 

*Classicle એ કહ્યું હતું કે Real Variable is Constant રહેશે એ કયા Way માં કહ્યું હતું?

 

Classicle ના મુતાબિક Money નો કોઈ પણ Effect નહિ થશે Real Variable પર. Money supply ને Increas કરું કે Money Supply ને decrease કરું મારા જે Real Variables છે એના પર કોઈ પણ અસર થશે નહિ.

 

Money Impact ખાલી Prices માં રહેશે. અહી પાછો Says Low ચાલુ થશે.

 

Constaint= sem fase પર ચાલે છે sem Ratio માં ચાલે

Stable= Stationary એક જ જગ્યા પર ઊભા રહેવું.

Money Output & Employment ને Deturminant નથી કરતો.

 

Labour, Capital, Teconology, Saving આ બધા Real Variable ને Deturminent કરે છે પણ Constaint Way માં

 

*Aggrigate Supply Inflastic/ A.S. Curve

 

Classicals Economy Supply Driven છે.  Demand ની તો કોઈ વાત જ કરતા નથી.

Aggrigate Supply Curve Inelastic કેમકે મારી Supply Change થશે નહિ કેમકે બધા Resorses નો ઉપયોગ થઈ ગયો છે. એટલે supply વધારી શકતો નથી એટલે Real Variable Change થઈ શકતો નથી.

એટલે A.S.is Inflastic થશે. Vertical થશે Less than one થશે અથવા 0 (Zero) થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ