Gujarati short shayri, Gujarati Sad shayri, Gujarati 2Line shayri, Gujarati Dard shayri,Gujarati Love shayri , Gujarati 2line status, Gujarati WhatsApp status, Sad status in Gujarati, Felling Sad Matlabi shayari gujarati on life, gujarati bewafa shayari
ખબર નહીં કેમ
આટલા દુઃખ સહન કર્યા પછી પણ
મને એ વ્યક્તિથી નફરત નથી થતી.
😔😔😔😔😔😔😔😔
હા હું માનું છું કે
થોડી ભૂલ 💁મારી પણ છે,
પણ પ્રેમ મેં તને ક્યારેય
ખોટો નથી કર્યો💞
આંખોના સપના👀
અને રાતની ઊંઘ ગઈ,
એ ગયા તો કંઇક એવું લાગ્યું કે
જિંદગી જાણે હાથમાંથી ગઈ✋
મને તારી સાથે વાત💑
કરવાનું મન તો બહુ થાય છે,
પછી વિચાર આવે કે મારી ખુશી માટે તને
તકલીફ આપવી એ ખોટું કહેવાય☺
લાખ ઝઘડા થયા હશે🙊
અને મેં હંમેશા એને મનાવી છે,
બસ આ વખતે મારું દિલ💖 કહે છે કે
એ એકવાર સામેથી મારી સાથે વાત
કરે અને મને મનાવે.
વાત એટલી
પણ બગડી નહોતી,
વાત બસ એટલી જ હતી કે તમે
વાત કરવા જ નહોતા માંગતા .
મોઢા પર કહી દો કે
કંટાળી ગયા છો મારાથી,
આમ વ્યસ્ત હોવાના ખોટા
બહાના ના કરો .
કંઈ વાંધો નહિ,
જયારે બધા સાથ છોડી દે👯
ત્યારે મને યાદ કરજે .
કોશિશ તો ઘણી
કરી એમને સમજાવવાની
પણ એમને બહાનું મળી ગયું હતું
અમને છોડી જવાનું .
ક્યારેક કલાકો 📞✉
સુધી વાતો થતી અને
આજે સાવ અજાણ્યા છીએ .
વાત કરી હોત તો
કોઈ હલ નીકળ્યો હોત,
પણ એમને દુર જવું હતું
એટલે ખામોશ રહ્યા.
તારા એક મેસેજની ✉✉
હંમેશા આશા રહેતી હતી,
આજે એ પણ તૂટી ગઈ.📵
આટલી ઉતાવળ ન કર
મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં
દિલથી દુર થવું પડશે.
મારાથી અલગ
થઈને એ ખુશ રહેવા લાગ્યા છે,
અફસોસ કે મેં એમની આ ખુશી
છીનવી રાખી હતી.
મોઢે કહેવાનો👦
હક નથી રહેતો,
ત્યારે લોકો Status ની
રમત રમે છે.
હા હું પ્રેમમાં છું પણ💕
કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે નહીં,
મારી એકલતા જ મારી પ્રેમિકા છે👰
ચાહવા 💃વાળાઓની કમી નથી,
બસ જેને હું ચાહું છું
એની કમી છે.👰
વાત બસ એટલી છે,
કે તારા વગર આ દિલ💝
હવે માનતું જ નથી.
તમે તો એવી રીતે
બોલવાનું બંધ કર્યું,🙊
કે જાણે ક્યારેય
ઓળખતા જ નહોતા.
તારા કોલ📲 કે મેસેજની✉
હવે કોઈ આશા તો નથી,
છતાં પણ હું એની જ
રાહ👀 જોવ છું.
ફર્ક હતો
એના અને મારા પ્રેમમાં,
હું એને પામવા માટે એનાથી
ઝગડતો અને એ મારાથી
દુર થવા માટે.
😰😭😭😭😭😭
matlabi shayari gujarati ગુજરાતી બેસ્ટ શાયરી માટે અમારા પેજની મુલાકાત લેતા રહો, અવાર નવાર નવી નવી શાયરીઓ અહીં મુકવામાં આવે છે, તમારી મન પસંદ શાયરીઓ મુકવાની અમે પ્રયત્ન કરીશું. આપ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેયર કરવાનું ભૂલતા નહિ. ગુજરાતી દર્દ શાયરી, best gujarati satetus,બેસ્ટ ગુજરાતી શાયરી
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈