Recents in Beach

સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ-સ્પર્ધાઓ|Sah Abhyasik pravrutio

 

સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ:-



૧. ચર્ચા સભા

૧૨. સામાન્યજ્ઞાન સ્પર્ધા

૨. જૂથચર્ચા સ્પર્ધા

૧૩. લગ્નગીત સ્પર્ધા

૩. મુખપાઠ સ્પર્ધા

૧૪. ભજન/ગીત સ્પર્ધા

૪. વાર્તાકથન સ્પર્ધા

૧૫. કાવ્યગાન સ્પર્ધા

૫. વિચારોને ઓળખો સ્પર્ધા

૧૬. જોડણી સ્પર્ધા

૬. શીઘ્રવાર્તા કથન સ્પર્ધા

૧૭. શીઘ્ર ચિત્ર સ્પર્ધા

૭. ચિત્ર સ્પર્ધા

૧૮. સસ્વરવાચન સ્પર્ધા

૮. વેશભૂષા સ્પર્ધા

૧૯. ટ્રાન્સપરન્સી બનાવવી

૯. અંતાક્ષરી

૨૦. P.P.T. તેયાર કરાવવું-કોઈ એક એકમ પર

૧૦. સમાચાર લેખન સ્પર્ધા

૨૧. નાટ્યપ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરાવવો

૧૧. સુલેખન સ્પર્ધા

૨૨. વિષયવસ્તુ આધારિત એકપાત્રિય અભિનય

 

 

 

 

સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ



ઇન્ટર્નશીપ દરમિયાન પ્રશિક્ષણાર્થીઓ વડે સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે યોજી શકાય તેવી પ્રવૃત્તિઓ/સ્પર્ધાઓ:-

 

 

૧. એકાંકી સ્પર્ધા

૧૦. વિજ્ઞાનના જાદુઈ પ્રયોગો

૨. ક્વીઝ

૧૧. અંધશ્રધા નિવારણના કાર્યક્રમ  

૩. ગણિત ગમ્મત

૧૨. મહેંદી સ્પર્ધા/કેશગૂંથન સ્પર્ધા

૪. પાદપૂર્તિ સ્પર્ધા

૧૩. પ્રશ્નોત્તરી

૫. વર્ગ સુશોભન સ્પર્ધા

૧૪. નિબંધ લેખન સ્પર્ધા

૬. સ્લો સાયકલીંગ સ્પર્ધા

૧૫. એકપાત્રિય અભિનય સ્પર્ધા

૭. ગરબા/ભજન/ગીત સ્પર્ધા

૧૬. શીઘ્ર વકૃત્વ સ્પર્ધા

૮. એક મિનિટના કાર્યક્રમોની સ્પર્ધા

૧૭. રમતગમતની સ્પર્ધા/શબ્દ રમત

૯. બુલેટીન બોર્ડ સજાવટ સ્પર્ધા

૧૮. રંગોળી સ્પર્ધા

 



શીઘ્ર વકૃત્વ સ્પર્ધા Clicke Her

 

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈