Recents in Beach

સંબધ સચવાઇ ગયો.!!!!|Rachna

 

સંબધ સચવાઇ ગયો


તમે સ્વીકાર્યું .. અમે સ્વીકાર્યું ..
ભુલ થઈ ન થઇ પણ સંબધ સચવા ગયો.
તમે બોલ્યા ના અમે બોલ્યા કંઇ,
આંખ મળી ને વાત થઈ ગઇ.
તમે મળ્યા ન અમે મળ્યા,
સપનામાં મુલાકાત થઇ ગઇ.
વિચાર તૌ હતો ઘણું બધું કહેવાની વાત,
આંખ મળી ને વાત બધી થઈ ગઇ.
હું ચાહું છું તમને કહેવાની હિંમત ન હતી ,
નજર મળી ને વાત બધી  થઈ ગઇ.
અમે કહી ન શક્યા.. તમે સમજી ગયા... 
એ વાત તમારી સમજદારીથી થઈ ગઈ...
તમે સ્વીકાર્યું ... અમે સ્વીકાર્યું...
ભુલ થઈ ન થઈ સંબધ સચવાઈ ગયો.
                                                                                             - gujaratinots.com   મિત્રો આપ બધા માટે એક ખુશ ખબર છે, તમે પણ તમારી રચના વાંચકો સુધી પોહચાડવા માંગતા હોય તો આપ બધાનું સ્વાગત છે. બસ શરત એટલી છે કે રચના કે લેખ તમારો પોતાનો મોલિક હોવો જોઈએ, બીજે કશેથી કોપી કરેલ  હોવો જોઈએ નહિ, તમારી રચના કે લેખ અમારા E-mail પર મોકલી શકો છો. તમારું નામ અને જો તમે ઈચ્છતા હોવ કે તમારો ફોટો પણ એમાં રજુ કરીએ તો તમે ફોટો પણ મોકલી શકોછો. તમારી રચના તમારા નામ સાથે રજૂ થશે.

તમારી મોલિક રચના અમારા આ  E-mail:- hindilower@gmail.com પર મોકલી શકો છો.  


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ