Recents in Beach

રાફેલ વિશે માહિતી|Rafael information in Gujarati

 


 

રાફેલ બે એન્જિન વાળો ફાઈટર જેટ છે.


 રાફેલ જેટ ઘણાં હથિયારો એક સાથે રાખવામાં સક્ષમ છે અને સાથે પરમાણું હથિયારોને લઇ ઉડવા માટે સક્ષમ છે.

 


 યુરોપની મિસાઈલ નિર્માતા MBDA ની ‘મટીયોર બિયોન્ડ વિજુઅલ રંજ એર ટુ એર મિસાઈલ  અને હવાથી જમીન પર વાર કરવા માટે સક્ષમ ‘સ્કેલ્પ ક્રુજ મિસાઈલ’ રાફેલના હથીયારમાં મુખ્ય છે. રાફેલની સ્કેલ્પ મિસાઈલની રેંજ આશરે ૩૦૦ કિલોમીટર છે.


 

  મિસાઈલ સિસ્ટમની સાથે રાફેલ જેટ્સ કેટલીક ઇન્ડિયા સ્પેસિફિક મોડીફીકેસંસથી લેસ રહેશે... એમાં ઈઝરાયલી હેલ્મેટ, માઉન્ટેડ ડિસ્પ્લે, રડાર વાર્નિંગ રિસીવર્સ, લો બેંડ જેમર્સ, ૧૦ કલાક ડેટાનું રેકોર્ડીંગ, ઇન્ફ્રા રેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ્સ આદિ સામિલ છે.




રાફેલ બે એન્જિન વાળો ફાઈટર જેટ






 

 રાફેલ વિમાનની ભાર વહન ક્ષમતા ૯૫૦૦ કિલોગ્રામ છે, અને આ વધારેમાં વધારે ૨૪,૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ભાર સાથે ૬૦ કલાકથી વધારે હવામાં ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે.

 

  રાફેલ ૧૫.૨૭ મીટર લાંબો અને ૫.૩ મીટર ઊંચો છે, એની ફ્યુલ કેપેસિટી આશરે ૧૭ હજાર કિલોગ્રામ છે.

 


  રાફેલ એક મિનિટમાં ૬૦ હજાર ફૂટની ઊંચાઈ સુધીની ઉડાન ભરી શકે છે. રાફેલ ૨,૨૨૩ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે.

 


  રાફેલનો રડાર ૧૦૦ કી.મી.નાં અંદર એકવારમાં ૪૦ ટાર્ગેટની ઓળખ કરી શકે છે. આનાથી દુ:શ્મનના વિમાનને ખબર પડ્યા વગર ભારતીય વાયુસેના એણે જોઈ શકછે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ