Recents in Beach

અભ્યાસક્રમનો અર્થ/Abhyaskrmno arth/The definition of curriculum

 


 
અભ્યાસક્રમનો સંકુચિતઅર્થ વિષયસુચી થાય, જે વિષયો અભ્યાસમાં આવે છે.

   અભ્યાસક્રમનો વિશાળઅર્થ વિષયોને પદ્ધતિસર ભાણાવવું તે અભ્યાસક્રમ.


   શબ્દીકઅર્થ To Currer(લેટીન ભાષા) a runn Race Course કંઈક પ્રાપ્ત કરવા માટે પાર કરવામાં આવતી વસ્તુ કરીક્યુલ્મ.


   અભ્યાસક્રમ સામાજિક મુક્તિનું સાધન છે જેનાથી નાગરિકતાનો સમાનતાનો જુસ્સો કેળવી શકીએ, જાળવી શકીએ, સાચવી શકાય.(રાધા-કૃષ્ણન સમિતિ)


   વ્યક્તિ અને સમાજમાં પરિવર્તનનું અને વૈચારિક ઉત્ક્રાંતિનું સૌથી પ્રબળ સાધન અભ્યાસક્રમ છે.(ઉત્ક્રાંતિ જે તે સમયમાં અનુકૂલન સાધવું)


   બ્રુ બેકર -> જુદા જુદા વિષયના અભ્યાસક્રમો સમાજ પરિવર્તનના ‘ફ્લાય વિલ’ તરીકે વર્તે છે.


   કાર્લ માર્ક્સ -> અભ્યાસક્રમ એ માથું ફેરવવાની પ્રક્રિયા છે.


 પાઠ્યક્રમ (શું ભણાવવું?)

 અભ્યાસક્રમ (કેવીરીતે ભણાવવું?)



અભ્યાસક્રમનો અર્થ


Contemporary India and Education(NCF2005) Clik Her


समकालीन भारत और शिक्षा(NCF 2005 in Hindi)Clik Her


વ્યાખ્યા

૧) અભ્યાસક્રમ એટલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને મળતી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી કયો વિષય શીખે તે કરતા કેવા પ્રકારના શેક્ષણિક અનુભવો તેમને મળવા જોઈએ એ પ્રત્યે અભ્યાસક્રમનું ધ્યાન કેન્દ્રિત છે.

૨) અભ્યાસક્રમનું માળખું એ રીતે તેયાર થવું જોઈએ જેમાં શાળાની પ્રવૃત્તિ ઉપરાંત શાળા બહારની પ્રવૃત્તિઓ, મોજશોખની પ્રવૃત્તિ, વ્યાયામ, સર્જનાત્મકતા, અનુકુલન વગેરે દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખવવું જરૂરી છે.


*અભ્યાસક્રમના માળખાનો અને અભ્યાસક્રમના પુસ્તકનો અર્થ:-


      ૧) Framework:- 

                               લીમીટેશન બાંધવી તે Framework. મૂળ બાબત અથવા ચોક્કસ બાબત ઉપર કામ કરવું.

   

૨) Syllabus:- 

                        વર્ષ દરમિયાન જે કંઈ શીક્વાના છે અથવા જે પ્રવૃત્તિ કરવાની હોય તે પ્રવૃતિનું લેખિત માળખું તેને Syllabus કહેવાય.

  

  ૩) Text Book:- 

                         જે તે પદ્ધતિ શીખવવાની છે તેની માહિતી Text Bookમાં આવે છે.



*અભ્યાસક્રમના પ્રકાર:-

    ૧) Horizontal(સમાંતર અભ્યાસક્રમ):-

    સમાંતર અભ્યાસક્રમ બધી બાજુ ફેલાયેલ હોય છે.જ્યાં અભ્યાસક્રમ એક સરખો હોય દા.ત. એક જ કાવ્ય, પાઠ જેમાં આવે તેને સમાંતર અભ્યાસક્રમ કહેવાય છે.(CBSC,KVS) All India


    ૨) Vertical Curriculum(લંબ અભ્યાસક્રમ):-  

     અમુક ધોરણોમાં અમુક બાબત શીખવાશે તેને લંબ અભ્યાસક્રમ કહે છે. જે અભ્યાસક્રમ ચોક્કસ હોય છે. ક્ષમતા કેન્દ્ર જોડાયેલ હોય છે. દા.ત. ધોરણ-૧, ધોરણ-૨, ધોરણ-૩ એકના આધારે બીજી વસ્તુ શીખવવી તેને લંબ અભ્યાસક્રમ કહે છે. દા.ત. +(વત્તા), -(ઓછા), *(ગુણ્યા), એકને આધારે બીજી વસ્તુ શીખવવી તેને આધારે અભ્યાસક્રમ નક્કી કરવો તેને લંબ અભ્યાસક્રમ કહેવાય છે.


   ૩) Core(ફરજીયાત/બીજામાંથી મિશ્રિત છે એવો અભ્યાસક્રમ(Problem Solving):-

       વર્ગખંડમાં વિદ્યાર્થી જે કાંઈ શીખે છે તેને આધારે વિદ્યાર્થીના જીવનમાં આવતી પોતાની મુશ્કેલીને ઉકેલી શકે. દા.ત. એપ્લીકેશન લખવી, શીખેલી વસ્તુથી વિદ્યાર્થી પોતાની સમસ્યાનું સમાધાન કરે છે. દા.ત. દાખલા ગણવા, ગણતરી કરવી.



વિશેષ:-

  1.  Curriculum- લેટીન ભાષામાંથી આવ્યો છે. To Currer – To run
  2.  ગુણવત્તાવાળું શિક્ષણ ત્યારે થાય જ્યારે ગુણવત્તા વાળો અભ્યાસક્રમ હોય.
  3. Syllabus થી ખબર પડે શું શીખવાનું છે. વિષય સૂચી એટલે પાઠ્યક્રમ.
  4.  કઈ રીતે ગદ્ય ભણાવવો તે અભ્યાસક્રમ, જે રીતે રજુ કરવા માંગે શું? શીખવવાના મુદા પાઠ્યક્રમ કઈ પદ્ધતિથી શીખવવું.
  5.  A running or a race Course દોડનું મેદાન.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ