Recents in Beach

Current Affairs October

 1.હાલમાં આંતરરાષ્ટ્રીય ડાક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?/Recently on which International Postal Day has Been Celebrated?

A) 5 ઓક્ટોમ્બર/5October

B) 8 ઓક્ટોમ્બર/8 October

C) 9 ઓક્ટોમ્બર/ 9 October

D) 10 ઓક્ટોમ્બર /10 October




2.તાજેતરમાં એસોસિએશન ઓફ મ્યુચલ ફંડ્સ ઇન ઇન્ડિયા(AMFI)ના અધ્યક્ષ કોણ બન્યા?/ Recently who has been elected president of Association of mutual funds in India(AMFI)?

A) નિલેશ શાહ/Nilesh Shah

B) પરેશ રાવલ/Paresh Rawal

C) દિનેશ કુમાર ખારા/Dineshkumar Khara

D) શેખર કપૂર/Shekhar Kapoor




3. ઓડિયા ના કયા પ્રસિદ્ધ કવિને સરલા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે?/ Wich famous Odia poet will be honored with the 'sarla' Award?

A) અકખિતમ અચ્યુતન નબોતરી/ Akkhitam Achuthan Nambotiri

B) નિત્યાનંદ નાયક/ Nityananda Nayak

C) વાસુદેવ મોહે/ Vasudev Mohe

D) નાસીરા શર્મા/ Nasira Sharma




4. તાજેતરમાં કયા દેશએ હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ જીરકોન(Tsirkon)નું સફળ પરીક્ષણ કર્યું?/ Which country has successfully Test-fired the hyper sonik cruise missile Tsirkon?

A) UAE

B) ઇઝરાયલ/Israel

C) રુસ/Russia

D) ભારત/India




5. હાલમાં કેન્દ્ર સરકારએ RBI ના નવા ડીપ્તિ ગવર્નર કોને નિયુક્ત કર્યા?/ Recently who has been Appointed by the Central Government as the new Deputy Governor of RBI ?

A) એમ.રાજેશ્વર રાવ/ M.Rajeshwar Rao

B) એમ.ડી.પાત્રા/ M.D.Patra

C) બી.પી.કાનૂનગો/ B.P.Kanungo

D) એમ.કે.જેન/ M.K.jain


6. તાજેતરમાં UGC એ દેશના કેટલા વિશ્વવિદ્યાલયોને ફરજી ઘોષિત કર્યા છે?/ Recently how many Universities in the country have been declared fake by UGC?

A) 28

B) 24

C) 30

D) 35




7. તાજેતરમાં ભારતીય કપાસનો પહેલો બ્રાન્ડ અને લોગો(સિમ્બોલ) કોણે લોન્ચ કર્યો છે?/ Recently who has Launched the first brand and Logo of Indian Cotton?

A) નિર્મલા સીતારમન/ Nirmala sitaraman

B) એમ.વેંકૈયા નાયડુ/ M.venkaiah Naidu

C) નરેન્દ્ર મોદી/ Narendra Modi

D) સ્મૃતિ ઈરાની/ Smriti Irani




8. 2020 સાહિત્યના નોબેલ પુરસ્કારથી કોને સમ્માનિત કરવામાં આવશે?/ Who has been Awarded the Nobel Prize in Literature 2020?

A) ઓલખાં ટોકરજુક/ Olkha Tokarjuk

B) પીટર હેંડકે/ Peter Handke

C) લુઈસ ગલુક/ Louis Gluck

D) આમાંથી કોઈ નથી/ none of About




9. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના નવા એમ.ડી અને સી.ઇ.ઓ કોણ બન્યા છે?/ Who become the new MD and CEO of Indian Post Payments Bank?

A) સુરેશ સેઠી/ Suresh sethi

B) જે.વેંકટમુ/ J.venkatramu

C) પી.સી.કાંડપાલ/ PC Kandpal

D) અશ્વિનીકુમાર તિવારી/ Ashwinikumar Tiwari




10. UEFA ના પુરુષ પ્લેયર ઓફ ધ યર નો પુરસ્કાર કોણે જીત્યો છે?/ Who has won the UEFA male Player of the year Award?

A) રોબર્ટ લેવાન્ડો વસ્કિ/ Robert Lewandowaski

B) રોજર્સ ફેડરર/ Rogers Federer

C) લિયોનેલ મેસ્લિ/ Lionel messi

D) ક્રિસ્ટયાનો રોનાલ્ડો / Cristiano Ronald




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ