Recents in Beach

Teaching in a Multicultural Settings/ બહુસાંસ્કૃતિક ગોઠવણમાં શિક્ષણ| બહુસાંસ્કૃતિક સેટિંગ્સમાં શિક્ષણ

વ્યાખ્યા:

    વિવિધ પ્રાંત કે ક્ષેત્રમાંથી આવેલા જુદી જુદી સંસ્કૃતિ ધરાવનારા વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં આપતા સમાન શિક્ષણને ‘બહુસાંસ્કૃતિક ગોઠવણમાં શિક્ષણ(બહુસાંસ્કૃતિક સેટિંગ્સમાં શિક્ષણ) કહેવામાં આવે છે.


સંકલ્પના:

   બહુસાંસ્કૃતિક ગોઠવણ દરમિયાન શિક્ષણના તબબીલકાર(ટ્રાન્સફોર્મેટીવ) નેતા તરીકે શિક્ષક મુખ્ય ભૂમિકામાં દેખાય છે; બહુસાંસ્કૃતિક સેટિંગ્સમાં કેવીરીતે વધુ અસરકારક રીતે શીખવવા વિષે તેમના ગંભીર વિચારોને પ્રતિબિંબિત કરવા માટે પણ શિક્ષક એક વ્યાવસાયિક રીતે વચનબદ્ધ હોય છે.


   આ કોર્સમાં અર્થપૂર્ણ શિક્ષણના અનુભવો, બધા વિદ્યાર્થીઓ શાળામાં સફળ કરી શકશે કે કેમ તેના પર આધારિત હોય છે.


ઉદ્દેશ્યો:

    શિક્ષકો અને વિદ્યાર્થીઓએ, તેમના રોજીંદા જીવનના વર્ગખંડમાં વિવિધ અનુભવોને માન્ય અને કાયદેસર કરવા મહત્વના હોય છે.

    વર્ગખંડમાં વાંચન, પ્રવૃતિઓ, ચર્ચાઓ અને કાર્યની સોંપણી તથા શાળાની અંદર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ક્રીયાપ્રતીક્રીયાઓ, પરીક્ષણ વગેરે કે જેમાંથી પાયાનું જ્ઞાન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.


   પ્રથમ, આ કોર્સ માટે આધારભૂત સમજો અને મુદ્દાઓ જેવા કે જાતી, વર્ગ, લિંગ સ્તરીકરણ, સામાજિક ન્યાય વગેરે બાબતની વિવિધતા પર ખાસ ભાર આપી, બહુસાંસ્કૃતિક શિક્ષણ અને શિક્ષણમાં સંસ્કૃતિ સાથે સંભવિત શિક્ષણથી પરિચિત કરવામાં આવે છે.

   હકારાત્મક શિક્ષણનું નિર્માણ કરવા અને તેની દેખભાળ રાખવા, જરૂરી મૂળભૂત જ્ઞાન અને વ્યૂહરચનાઓ મેળવવા માટે આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે.




પત્રવ્યવહાર અને અંતર શિક્ષણ વચ્ચે તફાવત/Difference Between Correspondence & Distance Education:-

    પત્રવ્યવહાર શિક્ષણ કે જે દુરસ્ત/અંતર શિક્ષણનો ભાગ છે. જેમાં તમામ કોર્સની સામગ્રી મેલ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા વિદ્યા આપવામાં આવે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના રહેઠાણ પર રહી મળેલ સામગ્રી મારફતે માસ્ટર કરી શકે છે. દા.ત. ઓપેન યુનિવર્સીટી દ્વારા મેળવાતું શિક્ષણ.


   અંતર શિક્ષણ આજકાલ વિવિધ સૂચનાત્મક ડીલીવરી અથવા સમકાલીન મોડેલોને, ઈન્ટરનેટ અથવા ટીવીના મદદ સાથે શિક્ષણ અપાય છે. આ બંને સૂચનાત્મક શિક્ષણની પદ્ધતિઓ હાલના ઈંટ-મસાલાવાળી પદ્ધતિને દુર કરવા તથા તેમાં સુધારણા કરવા માટે કરવામાં આવી હતી.હતી.

દા.ત. લોકડાઉનનાં સમયમાં અપાતું ઓનલાઈન શિક્ષણ 


👉 શિક્ષણનો સામાજિક ઉદ્દેશ|What is a social aim of Education? Clik her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ